________________
લબ્ધિ વિચાર ભગવતી શ–૮. ઉ–.
૧૭૩ સમુચ્ચય અજ્ઞાન, મતિઅજ્ઞાન શ્રુત અજ્ઞાનના ભાંગા ત્રણઃ (૧) અણાઈયાઅપજજવસિયા (૨) અણુઈયાસપજજવસિયા (૩) સાઈયા સપજજવસિયા પહેલા તથા બીજા ભાંગાનું અંતર નથી. ત્રીજા ભાંગાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરું. વિર્ભાગજ્ઞાનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ અનંતકાલ (વનસ્પતિના કાલ જેટલો) છે.
(૨૦) અ૫બહુવૈદ્રાર : જ્ઞાનને અલ્પબહુવઃ (૧) સર્વથી થોડા મન:પર્યવ જ્ઞાની (૨) તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણ (૩) તેથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પરતુલ્ય પણ અવધિજ્ઞાનીથી બને વિશેષાધિક (૪) તેથી કેવળજ્ઞાની અનંતગુણ (૫) તેથી સમુચ્ચયજ્ઞાની વિશેષ ધિક.
ત્રણ અજ્ઞાનને અપબહુત્વઃ (૧) સર્વથી થોડા વિભંગણાની (૨) તેથી મતિઅજ્ઞાની શ્રત બજ્ઞાની પરસ્પરતુય પરંતુ વિર્ભાગજ્ઞાનીથી અનંતગુણા (૩) તેથી સમુચ્ચય અજ્ઞાની વિશેષાધિક.
જ્ઞાન અને અજ્ઞાન બનેને સાથે અલ્પ બહુત્વઃ સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની (૨) તેથી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણ (૩) તેથી મતિ જ્ઞાની અને શ્રુતજ્ઞાની . પરસ્પરતુય પરંતુ અવધિજ્ઞાનીથી વિશેષાધિક (૪) તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુગ (૫) તેથી કેવળજ્ઞાની અનંતગુણ (૬) તેથી સમુચ્ચયજ્ઞાની વિશેષાધિક (૭) તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની પરંપરતુલ્ય પરંતુ સમુચ્ચય જ્ઞાનીથી વિશેષાધિક (૮) તેથી સમુચ્ચયે અજ્ઞાની વિશેષાધિક.
| (૨૧) પર્યાયને અ૫ બહુત્વ દ્વાર : એક એક જ્ઞાનના અનંતાઅનંત પર્યાય છે. [૧] સર્વથી થેડા મન:પર્યવજ્ઞાનના પર્યાય [૨] તેથી અવધિજ્ઞાનના પર્યાય અનતગુણ [૩] તેથી શ્રુતજ્ઞાનના પર્યાય [૪] તેથી મતિજ્ઞાનના પર્યાય અનંતગુણ [૫] તેથી કેવળજ્ઞાનના પર્યાય અનંત ગુણા.
ત્રણ અજ્ઞાનની પર્યાય અનંતાઅનંત છે. તેને અલ્પબદુત્વઃ [૧] સર્વથી ચેડા વિર્ભાગજ્ઞાનની [૨] તેથી શ્રત અજ્ઞાનના પર્યાય અનંત
૧. વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ: