________________
શ્રી ભગવતી ઉપક્રમ
() ઇદ્રિય દ્વારમાં જીવના ૧૬૧ ભેદની ૭૧૩ ઇન્દ્રિય, જીવના ૧૬૧ ભેદોમાંથી ૧૩૫ ભેમાં રુ સ્થાવરના, ૬ વિલેંદ્રિયના એ રદ બંદ થયા) ૫-૫ ઈક્રિય છે. ૧૩પપ=૬૭૫ સ્થાવરના ૨૦ ભેદમાં ચ ધાદિય, વિકસેંદ્રિયના ૬ ભેદમાં ૧૮ ઇંદ્રિયે. સર્વ મળીને ૭૧૩ ઈદ્રિય થઈ.
(૫) શરીરની ઇંદ્રિય દ્વારમાં કલ્થ શરીરની ૨૧૭૫ ઇંદ્રિય. શરીરના ૪૧ ભેદોમાંથી ૪૧૨ શરીરમાં સર્વને ૫-૫ ઇંદ્રિયે છે. ૪૧૨૪૧=૨૦૬૦. એકેદ્રિય ૬૧ શરીરની ૬૧ ઈદ્રિય, ત્રણ વિકસેંદ્રિયના ૧૮ શરીરની ૫૪ ઈંદ્રિયે. સર્વ મળીને ૨૧૭૫ ઈદ્રિય થઈ.
(૬) વર્ણાદિ દ્વારમાં જીવના ૧૬૧ ભેદોના ૪૦૨૫. વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮, અને સંસ્થાન પર છે. કુલ ૨૫ વર્ણાદિ. ૧૬૧૪૨૫=૪૦૨૫ થયા. - (૭) શરીરના વદિ દ્વારમાં ૪૧ શરીરના ૧૧૬૩૧ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન છે. ૪૧૮૨૫=૧૨૨૭૫ થયા. ૧૬૧ કોણ શરીર ચાર સ્પર્શે છે. માટે ૧૬૧૪૪-૬૪૪ ઘટાડવાથી ૧૧૬૩૧ વર્ણાદિ થયા.
( (૮) ઈદ્રિયેના વર્ણાદિ દ્વારમાં ૭૧૩ ઈદ્રિના ૧૭૮૨૫ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન છે. ૭૧૩૨૫=૧૭૮૨૫ ઈદ્રિના વર્ણાદિ થયા. | (૯) શરીરની ઈદ્રિના વર્ણાદિ દ્વારમાં ૨૧૭૫ શરીરની ઈદ્રિના ૫૧૫૨૩ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન છે. ૨૧૭૫૫=૫૪૩૭૫ થયા. ૧૬૧ કાશ્મણ શરીર ચારસ્પશી છે માટે ૭૧૩૫૨૮૫ર બાદ કરવાથી પ૧પ૨૩ શરીરની ઈદ્રિયના વર્ણાદિ થયા. '
સર્વ મળીને ૮૮૬૨૫ પ્રગસા પરિણમ્યા પુદગલે. તેટલા જ મિાસા પરિણમ્યા પુદ્ગલે, પ૩૦ વિસસા પરિણમ્યા પુદગલ. સર્વ મળીને ૧,૭૭,૭૮૦ ભેદ થયા.