________________
કામ અને ભેગ ભગવતી શ–૭. ઉ–૭.
મહાવીરઃ હે ગૌતમ! જેમ જેવાની શક્તિ હોવા છતાં અંધકારમાં રહેલા પદાર્થોને પ્રદીપ સિવાય જોઈ શક નથી, તેમ જ પાછળ, ઊંચે, નીચે રહેલા પદાર્થોને ખ્યાલ સિવાય જોઈ શકતો નથી, તેમ જ્ઞાનશક્તિ અને ઈચ્છાશક્તિવાળે પણ અજ્ઞાન દશામાં તે શકિતની પ્રવૃત્તિને અભાવે) સુખદુઃખને અનુભવ કરે છે.
ગૌતમ હે ભગવન્! સમર્થ એટલે કે સંસી પણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાને વેદે?
મહાવીર જેમ અસંજ્ઞી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે તથા સંશી જે ઈચ્છા અને જ્ઞાનશક્તિયુક્ત હોવા છતાં, ઉપગને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે, તેમ સંજ્ઞી છ સમર્થ અને ઈચ્છાયુક્ત હોવા છતાં પ્રાપ્તિના સામર્થ્યને અભાવે માત્ર તીવ્ર ઈચ્છાથી સુખદુખ વેદે છે. જેને સમુદ્રની પાર જવાની શકિત નથી. ત્યાં રહેલાં રૂપે સમર્થ નથી તે તીવ્ર ઈચ્છા દેવા પૂર્વક સુખદુઃખને વેદે છે.
'
(૫૬) કામ અને ભેગ ગૌતમ? હે ભગવન ! કામો વિષે પૂછું છું. અને ભેગે વિષે
-
મહાવીરઃ હે ગૌતમ! કામ (ઈચ્છા) રૂપી છે, અરૂપી નથી. કામ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. કામે જીવ પણ છે અને અજીવ પણ છે. કામે જેને હોય છે, અને નથી લેતા. કામોના બે પ્રકાર છે શબ્દો અને રૂપિ.. - હે ગૌતમ ! ભેગે પણ રૂપી છે, પરંતુ તે ત્રણ પ્રકારના છે, ગંધ, રસ અને સ્પર્શ. - ગૌતમ હે ભગવન! જ કામી છે કે ભગી છે?