________________
{}
ભગવતી ઉપક્રમ
ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણુ ?
મહાવીર : હૈ ગૌતમ ! ૧૮ પાપ કરવાથી જીવ ક શ વેદનીય કમ ખાંધે છે. આ રીતે ૨૪ દંડકમાં કહેવું.
કર્કશ વેદનીય (સુખપૂર્વક
ગૌતમ : હે ભગવન્ ! જીવ વેદ ચેાગ્ય) કર્મ બાંધે છે?
મહાવીર : હા ગૌતમ ! ખાંધે છે.
ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ ?
મહાવીર : હે ગૌતમ! ૧૮ પાપના ત્યાગ કરવાથી જીવ અકશ વેદનીય કર્મ આંધે છે. એ રીતે મનુષ્યમાં કહેવું. શેષ ૨૩ દંડકના જીવ કર્કશ વેદનીય કમ બાંધતા નથી.
ગૌતમ : હે ભગવન્ ! જીવ શાતાવેદનીય કર્મ બાંધે છે ? મહાવીર : હા. ગૌતમ ! ખાંધે છે.
ગૌતમ : હે ભગવન્ ! જીવ શાતાવેદનીય કર્મો કેવી રીતે ખાંધે છે?
મહાવીર : હૈ ગૌતમ ! જીવ શાતાવેદનીય કર્માં* ૧૦ પ્રકારથી ખાંધે છે. એ રીતે ૨૪ ૪'ડકમાં કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! જીવ અશાતા વેદનીય ક બાંધે છે ! મહાવીર : હા. ગૌતમ ! બાંધે છે.
ગૌતમ : હે ભગવન્ ! જીવ અશાતા વેદનીય કર્મ કઈ રીતે ખાંધે છે?
*શાતાવેદનીય કર્મબંધનાં દસ કારણેા;
(૧–૪) પ્રાણુ, ભૂત, જીવ, સત્ત્વા પર અનુક ંપા કરવાથી (પ) બહુ પ્રાણભૂત જીવ સત્ત્વાને દુઃખ નહિ દેવાથી (૬) એને શાક નહિ ઉપજાવવાથી (૭) ખેદ નહિ ઉપજાવવાથી (૮) વેદના નહિ ઉપજાવવાથી (૯) નહિ મારવાથી (૧૦) પરિતાપ નહિ ઉપજાવવાથી જીવ સાતાવેદનીય ૩ ખાંધે છે;