________________
૮૨
શ્રી ભગવતી ઉપક્રમ
૬. દર્શનદ્વારઃ પ્રથમનાં ત્રણ દર્શનમાં છ કર્મની ભજના અને વેદનીયની નિયમા કેવળદર્શનમાં વેદનીયની ભજના અને ૭ કમેને અબંધ.
૭. પર્યાપ્તદ્વારઃ પર્યાપ્તામાં ૮ કર્મની ભજના, અપર્યાપ્તામાં ૭ કમેની નિયમા, અને આયુકર્મની ભજના. ને પર્યાપ્ત ને-અપર્યાપ્તામાં ૮ કર્મોને અબંધ.
* ૮. ભાષકદ્ધાર: ભાષકમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા. અભાષકમાં ૮ કર્મોની ભજના.
૯. પરિત્તદ્વારઃ પરિત્તમાં ૮ કર્મોની ભજના. અપત્તિમાં ૭ કર્મોની નિયમ અને આયુકર્મની ભજના ને-પરિત્ત ને અપરિત્તમાં '૮ કર્મોને અબંધ. - ૧૦. જ્ઞાનદ્વારઃ ૪ જ્ઞાનમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા, કેવળજ્ઞાનમાં વેદનીયની ભજન અને ૭ કર્મોને અબંધ, ત્રણ અજ્ઞાનમાં છ કર્મોની નિયમ અને આયુકમની ભજના.
૧૧. ગદ્વાર ત્રણગમાં ૭ કર્મોની ભજના અને વેદનીયની નિયમા, અગમાં ૮ કર્મોને અબંધ.
૧૨. ઉપગદ્વાર: સાકાર અને અનાકારમાં ૮ કર્મોની ભજના.
૧૩, આહારકઃ આહારકમાં ૭ કર્મોની ભજન અને વેદનીયની નિયમા. અનઆહારકમાં ૭ કર્મોની ભજના, આયુકર્મને અબંધ.
૧૪. સૂક્ષ્મદ્વારઃ સૂફમમાં ૭ કર્મોની નિયમાં અને આયુકર્મની ભજના, બાદરમાં ૮ કર્મોની ભજના, નેસૂમ બાદરમાં ૮ કર્મોને અબંધ. * ૧૫. ચરમદ્વારઃ ચરમ અને અચરમમાં ૮ કર્મોની ભજના
૪૨) કેટલા શિષ્ય સિદ્ધ થશે? * એક વખત મહાશુક્ર નામના દેવલેકમાંથી, મહાસર્ગ નામના મેટા વિમાનમાંથી મોટી દ્ધિવાળા બે દે શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદનાદિ કરી, પ્રશ્ન