________________
પુલનું કંપન ભગવતી શ. ૫ ઉ. ૭
પ્રદેશી કંધને સ્પશે તે તેમાં ભાંગા ૯ લાભે તે ૧ થી નવ સુધી સર્વ. એ પ્રમાણે અનંત પ્રદેશી સ્કંધ સુધી સમજી લેવું. ત્રણ પ્રદેશી કંધના સર્વ ભાંગા ૧૦૮ થાય. જે પ્રમાણે ત્રણ પ્રદેશી સ્કંધ સુધી કહ્યા તે પ્રમાણે ચાર પ્રદેશી સુધીથી યાવત્ અનંત પ્રદેશી કંધ સુધી જાણવું. સર્વ બોલમાં ૧૦૮–૧૦૮ ભાંગા થાય. - પ. પરમાણુ યુગલની સ્થિતિ જઘન્ય. એક સમયની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની એ પ્રમાણે બે પ્રદેશી કંધથી અનંત પ્રદેશી કંધ સુધી સ્થિતિ સમજી લેવી. -
૬. સકંપ-અકંપની સ્થિતિદ્વાર - એક આકાશ પ્રદેશ અવસ્થા કંપમાન પુદ્ગલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની. અકંપમાન પુદ્ગલની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની એ પ્રમાણે બે આકાશ પ્રદેશ અવગાહ્યાથી
અસંખ્યાતા આકાશ પ્રદેશ અવગાહ્યા સુધીની સ્થિતિ સમજી લેવી. - ૭. વર્ણ, ગંધ, રસ, સ્પશને સ્થિતિદ્વાર – તેની સ્થિતિ
જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની એ પ્રમાણે એક ગુણ કાળાથી અનંતગુણકાળા સુધી સમજી લેવું. જેમ કાળા વર્ષે માટે કહ્યું તે પ્રમાણે વદિ ૧૯ બોલ માટે સમજી લેવું.
૮. સૂમ બાદરની સ્થિતિદ્વાર – તેની સ્થિતિ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની..
૯. શબ્દપણે અશબ્દપણે પરિણતની સ્થિતિ :- શબ્દપણે પરિણત પુદ્ગલની જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમાં ભાગની અશબ્દપણે પરિણુત પુદ્ગલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની - ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની. - . . . . - .
૧૦. પરમાણુ અને અંતરદ્વાર - પરમાણુ પુદ્ગલનું અંતર જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું. બે પ્રદેશ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધીનું અંતર જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અનંત કાળનું.
૧૧. કંપમાન-અકંપમાન પુદ્ગલેનું અંતર – એક આકાશ પ્રદેશ અવગાધાથી યાવત્ અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહા સુધી