________________
શ્રી ભગવતી ઉપક્રમ
૧
એ ૩૫ ખેલ ભેળવી દેવાથી કુલ ૧૨૩ ખેલ થયા. તેમાં ગુરુ, લઘુ, ગુરુલઘુ, અગુરુલઘુ એ ચાર ભાંગામાં જે ભાંગા લાલે છે તે કહે છેઃ૭ નારકીના, ૭ આકાશાન્તર, ૪ અસ્તિકાય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય). ૧ સમય, ૮ કર્મ, ૬ ભાવલેશ્યા, ૧ કાણુ શરીર, ૩ દૃષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ર્ યાગ, (મનયેાગ – વચનયાગ), ૨ ઉપયાગ, ૩ કાળઃ એ ૫૩ ખેલમાં ભાંગે લાલે ૧ (અગુરુલઘુ), ૭ તનુવાય, ૭ ઘનવાય, ૭ ઘનેાધિ, ૭ પૃથ્વી, ૧ સદ્વીપ, ૧ સર્વ સમુદ્ર, ૧ સર્વક્ષેત્ર, ૪ શરીર (કાણુ શરીર છેડીને ૨૪ દંડકમાં જેને જેને આઠ સ્પર્શી શરીર લાલે તેને એ ભાંગા કહેવા. ૬ દ્રવ્ય લેસ્સા, ૧ કાયયેગ, એ ૬૬ ખેલમાં ભાંગેા લાલે ૧ ગુરુલઘુ પુદ્ગલાસ્તિકાય સ દ્રવ્ય, સ પ્રદેશ, સ` પર્યાય એ ચાર ખેલમાં ભાંગા લાલે ૨, ત્રીજો ગુરુલઘુ, ચેાથે અગુરુલઘુ.
૪૪
(૧૮) જીવાનુ ગુરુત્વ અને લધુત્વ
ગૌતમ : હે ભગવન્ ! જીવા જલદી (કર્માંના ભારથી) ભારે કેવી રીતે થઇ જાય ?
મહાવીર : હૈ ગૌતમ ! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચારી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લાભ વડે, રાગ વડે, દ્વેષ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરિત અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખાટુ
૧. નિશ્ચય નયમાં ભાંગા લાભે ૨ ગુરુલઘુ, અગુરુલઘુ, વ્યવહાર નયમાં ભાંગા લાલે ૪ ગુરુ-લઘુ-ગુરુલઘુ-અગુરુલઘુ
ભારે'તે ગુરુ કહે છે. દા. ત., પથ્થર. ‘હલકા’તે લઘુ કહે છે. દા. ત., ધુમાડા. ભારે અને હલકાને ‘ગુરુલઘુ’ કહે છે. દા. ત., વાયુકાય. જે ભારે પણુ નથી અને હલકે પણ નથી તેને ‘અગુરુલઘુ’ કહે છે. જેમ કે, આકાશ.
૨. ૨૪ દંડકના જીવ અને કાણુ શરીરમાં ચેથે! અગુરુલઘુ ભાંગેા. કાણુ છેાડીને બાકી ૨૪ ૬ડકમાં જેટલા જેટલા શરીર લાભે તે સમાં ત્રીજો ગુરુલઘુ ભાંગે લાભે.