________________
ભવ સ્વરૂપ ચિંતા. વિશેષાર્થ–આ કલેક્શી ગ્રંથકાર પરાધીન અને સ્વાધીન સુખનું વિવેચન કરી બતાવે છે. પરાધીન સુખ ક્ષયવાળું છે, એટલે તે સ્થિર રહેતું નથી. વળી તેની અંદર વિષેની ઈચ્છાઓ બહુ રહ્યા કરે છે, તેથી એ મલિન છે. અને વળી તે સંસારમાં ભયનું સ્થાન છે, એટલે વિષયના સુખમાં અનેક જાતના ભય રહેલા છે. એવાં નઠારાં પરાધીન સુખમાં જે કુમતિ-નઠારી મતિવાળા હોય, તે રમે છે, પણ જેઓ વિદ્વાન પુરૂષે છે, તેઓ તે સુખની ઇચ્છા રાખતા નથી. વિદ્વાન પુરૂષ તે સ્વાધીન એવા આધ્યાત્મિક સુખમાં. લીન થઈને રહે છે. તે આધ્યાત્મિક સુખ સ્વાધીન છે, કારણ કે પિતાના મનનું છે. તેમજ તે અક્ષય છે, તે સુખને કદિ પણ ક્ષય થતું નથી તેમજ તે ઇંદ્રિયેની ઉત્સુકતાથી રહિત છે, એટલે તેમાં વિપાની આકાંક્ષા હોતી નથી, તેથી તે આધ્યાત્મિક સુખનિર્ણય છે. એવા સ્વાધીન, અક્ષય, નિર્વિષય અને નિર્ભય સુખમાં લીન થધ રહેનારા ખરેખર પંક્તિ પુરૂષે છે, તેમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. આત્મજ્ઞાનમાં લય પાસતારા મનુષ્ય અક્ષય અને નિર્ભય એવા પર. માનદ સુખને પ્રાપ્ત થાય છે, અને પરાધીન, વિયેથી મલિન, અને ભયના સ્થાન રૂપ એવા સાંસારિક સુખની ઈચ્છા રાખનારા. કુતિએ દુખના પાત્ર બને છે. ૨૫ શમસુખ સ્થિર થવાથી ઉજવલ યશની
શેભા પ્રાપ્ત થાય છે.
:
-
तदेतद्भापते जयवनप्रदानं खनु नवर, स्वरूपानुध्यानं शमशुखनिधानं कृतधिया।