________________
અધ્યાત્મ સાર- વિશેષાર્થ—આ સંસારમાં “નમૂલાનિ કુરિવાનિ.” એ કહેવત પ્રમાણે દુખને આરંભ થાય છે. પ્રથમ તે કેઈની સાથે. પ્રેમ કરે છે તેમાં દુખે છે, તેમ છતાં પ્રેમ થયો તે પછી તેને નભાવ-વિચ્છિન્ન થવા ન દે, તેમાં દુઃખ છે. કદિ તે પ્રેમ નભાવ્યું, –તેને વિચછેદ થવા ન દીધે, તે પછી જેની સાથે પ્રેમ કર્યો છે, તે પ્રેમના પાત્રને જ જો નાશ થઈ જાય છે, તે ભારે દુઃખ થાય છે. આવી રીતે આ સંસારમાં પ્રેમના સંબંધને લઈને મનુષ્યને ઉ. પરા ઉપર દુઃખ ભેગવવાં પડે છે. જેથી ગ્રંથકાર તે સંસારને કુંભારના નિભાડા જે દર્શાવે છે. નીંભાડામાં મુકેલ કળશ-પાત્ર જેમ ચારેતરફને ભારે તાપ સહન કરે છે, તેમ આ સંસારમાં પ્રાણી, પ્રેમનાં દુઃખોની પરંપરાને સહન કરે છે, એથી સંસારમાં કઈ પણ ઠેકાણે સુખ નથી, ૧૭.
આ સંસાર મહરાજાની રણભૂમિ છે, मृगावोगबाणैरिह हि निहतं धर्मकटकं विलिप्ता हृद्देशा इह च बहुबै रागरुधिरैः । भ्रमंत्यू क्रूरा व्यसनशतगृध्राश्च तदियं મહાદકોળીરમરમિઃ વહુ જવા I ૨૮ / .
ભાવાર્થ-આ સંસાર મેહરૂપી રાજાની એક રણભૂમી રૂપ છે. મૃગના જેવાં નેત્રવાળી સ્ત્રીઓનાં કટાક્ષ બાણેથી જેમાં ધર્મ રૂપી કટક હણાય છે, રાગ રૂપી ઘણું રૂધિરથી હૃદયના પ્રદેશ જેમાં લીપાય છે, અને કૂર એવા વ્યસન રૂપી સેકડો ગીધ પક્ષીઓ જેમાં ઉચે ભમ્યાં કરે છે. ૧૮