________________
અધ્યાત્મ સાર,
जनाः स्वार्थस्फाताव निशमवदाना शयभृतः प्रमाता कः ख्याताविह नवसुखस्याशु रसिकः ॥ १४ ॥ ભાવાથ—પિતા, માતા અને ભાઇ, પોતાના ઇચ્છેલા અથની સિદ્ધિને વિષેજ અભિમત-સંમત થાય છે, અને ધનવાન પુરૂષ ગુણાના સમૂહને જાણનારા હાય તે! પણ, તે ધનને આપી શકતા નથી. એવી રીતે સવ લેાકેા પેાતાના સ્વાર્થ સાધવાને હમેશાં પ્રવર્તે છે–એવા એ સંસારના સુખને કહેવાને કાણુ રસિક સમર્થ છે ? ૧૪
૭૮
•
“
વિશેષા—આ સંસારમાં પ્રાણીને માતા, પિતા અને બધુ હિતકારી ગણાય છે, પણ તેએ પેાતના સ્વાર્થ સાધવાને તેને અનુકૂળ રહે છે, જો તેમના સ્વાર્થ સિદ્ધ થાય તેમ ન હેાય, તે તે તેનાથી પ્રતિકૂલ વર્તે છે. દ્ધિ કાઇ એમ માને કે, “ આ સૌંસાર માં ધનવાન મનુષ્ય ને સારૂં સુખ પ્રાપ્ત થતું હશે, ” તે એ પણ માનવું તદ્ન ખાટું છે. કારણ કે, પ્રાયઃ જે ધનવાન્ હાય છે, તે ગુણજ્ઞ હેાતા નથી, તેમ છતાં કેાઇ ગુણજ્ઞ હોય તે તે લેાભને વશ થઈ દ્રવ્યનુ દાન કરતા નથી. એટલે એક’દર આ સ’સારમાં સવે સ્વાથી છે. આવા સ્વાથી સંસારમાં સુખનેા તદ્ન અભાવ છે, તેમ કોઇ તે સંસારના સુખના રિસએ થઇ તેના સુખને કહેવા તૈયાર થતા હાય તા, તે તદ્દન ખાટા છે, અર્થાત્ આ સ‘સારમાં કાઈ પણ જાતનું સુખ નથી. ૧૪
આ દુઃખરૂપ સંસારથી ઉદ્વેગ થતા નથી, તેને માટે વધારે શુ કહેવુ?
पणेः पाणि गृण्हात्यहह महति स्वार्थ श्यान् त्यजत्युचैर्लोकस्तृणवदघृणस्तानपरथा ।