________________
૭૬
અધ્યાત્મ સાર.
વા અશકય છે. તે સંસાર રૂપી ઘરની પાડોશમાં રહેતા નઠારા પરિણામ રૂપી પડાશીએની જેમ હમેશાં કજીયા કર્યાં કરે છે, સ’સારી જીવને સંસારના પ્રસંગને લઇને નઠારાં પિરણામા થયા કરે છે, જેથી કરીને તેને અનેક જાતની ઉપાધિ આવ્યા કરે છે, નઠારા પડેાશ વાળા ઘરમાં રહેવું સુખકારક થતું નથી. તે સ’સાર રૂપી ઘરમાં આઠ પ્રકારના મઢ રૂપી સૌના રાફડા છે. સર્પ જેમ ભયકર છે, તેમ મદ પણ ભયંકર છે. સ’સારી જીવાને તે મઢના પ્રસ’ગ થયા વગર રહેતા નથી. તેથી તે સ ́સાર રૂપી ગૃહ ઘણું ભયંકર હાવાથી ત્યાગ કરવા ચેાગ્ય છે. અહિં કેઇ પ્રશ્ન કરે કે, સ`સાર રૂપી ઘર એવું નઠારૂ છે, તે છતાં કેટલાએક તેને સારૂં માને છે, તેનું કારણ શું ? તેને માટે ગ્રંથકાર લખે છે કે, તે સંસાર રૂપી ઘરને પામર લેાકેાજ સારૂં' માને છે, જેએ વિદ્વાન અને સુજ્ઞ છે, તેગ્મે તેને ઉત્તમ માનતા નથી. આવા સંસાર રૂપી ભયંકર ઘર માં સ્થિતિ કરી રહેવું, અે ચેાગ્ય નથી. ૧૨
સંસાર રૂપી ભયંકર ગ્રીષ્મ ઋતુમાં તાપને હરનાર શરણ શુ છે ?
तृषार्त्ताः खिद्यते विषयविवशा यत्र नविनः करालक्रोधार्काच्चमसरसि शोषं गतवति । स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनम् नवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ।। १३ ॥
ભાવા —જેમાં વિકરાળ ક્રોધ રૂપી સૂર્યથી શમ રૂપ સરા
વર સુકાઈ જવાથી ભવી પ્રાણીએ વિષયને વશ થઈ તૃષાની