________________
ભવ સ્વરૂપ ચિંતા.
૬૭
સર્પોના સમૂહ ધરે છે, ગળામાં અસ્થિ નાંખે છે, અને મુખ ફાડી દાંત દેખાડી હસે છે. તેવી રીતે આ સ`સાર રૂપી રાક્ષસ અવિદ્યાઅજ્ઞાનરૂપી રાત્રિમાં વિચરે છે, કષાય રૂપી સૌના સમૂહ મસ્તક ઊપર વહે છે, ગળામાં વિષય રૂપ અસ્થિને ફ્રે કે છે, અને મહાદોષ રૂપી દાંતને દેખાડે છે; તેવા આ સંસાર રૂપ રાક્ષસ વિશ્વાસ કરવાને ચેગ્ય નથી, આ ઊપરથી સંસારનું સ્વરૂપ દર્શાવી આપ્યું છે. આ સૌંસારમાં અવિદ્યા-અજ્ઞાન રહેલુ' હૈાય છે. લેાલ, મેહુ વગેરે કષાયે વિદ્યમાન છે, વિષયેા પ્રવર્તે છે, અને બીજા દોષો પણ ઘણા છે. અવિદ્યા અજ્ઞાન એ અધકાર રૂપ હાવાથી તેને રાત્રિની ઊપમા આપી છે. કષાયેા ઝેરી હાવાથી તેને સર્પની ઊપમા આપી છે, વિષયા અપવિત્ર અને કઠાર હેાવાથી તેમને અસ્થિની ઊપમા આપી છે, અને મેટા દોષ પ્રગટ થવાના સ્વભાવવાળા છે, તેથી તેમને દાંતની ઊપમા આપી છે. આવા સંસાર રૂપી રાક્ષસના વિશ્વાસ કરવા ન જોઈએ. જેમ રાક્ષસ વિશ્વાસને લાયક નથી, તેમ આ સ ંસાર વિશ્વાસને લાયક નથી, આત્માનુ' શુભ ઇચ્છનારા પુરૂષ તેનાથી દૂરજ રહેવું જોઇએ. ૫
આ સંસાર રૂપી અટવીમાં કામદેવ રૂપી લુંટારા લાકોને લુટે છે.
जना लब्ध्वा धर्म विणलव निक्षां कथमपि प्रयतो वामाक्षीस्तन विषमदुर्ग स्थितिकृता । विलुप्यते यस्यां कुसुमशर जिल्लेन बलिना जवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ६ ॥