________________
૬૪૨
અધ્યાત્મ સાર.
કરી, નેત્રમાં ઘેન મેળવી, હર્ષથી નાચે છે, તેમ કવિજનનાં વચનરૂપ શેલડી તથા દ્રાક્ષારસને સમૂહ દુર્જનના મુખ રૂ૫ અગ્નિયંત્રમાંથી, વિવિધ કાવ્ય વસ્તુના પગ વડે મઘ રૂપ થાય છે. સત્પરૂ તેનું પાન કરી, હદયમાં હર્ષ પામે છે, અને તેથી તેમના બેને ઘેનમાં ઘુમે છે, અને પછી તેઓ હર્ષના ઊત્કર્ષથી નૃત્યગાન કરે છે. ૧૩
ગ્રંથકાર પિતાની આ કૃતિને માટે કહે છે. नव्योऽस्माकं प्रबंधोप्यनणुगुणभृतां सज्जनानां प्रभावा द्विख्यातः स्यादिति सुहित करण विधौ प्रार्थनीया न किनः। निष्णाताश्च स्वतस्ते रविरुचय इवां भोरुहाणां गुणाना मुल्लासे पेक्षणीया न खलु पररुचा कापि तेषां स्वभावः ॥१४॥
ભાવાર્થ-અમારે આ નવીન પ્રબંધ પણ મેટા ગુણવાળા સજજના પ્રભાવથી વિખ્યાત થાય, એમ હિત કરવાની વિધિમાં અમે શું પ્રાર્થના કરવા ગ્ય નથી? તેઓ કમળને ઊલ્લાસ કરવાને સૂર્યની કાંતિઓની જેમ ગુણેનો ઊલ્લાસ કરવામાં પિતે પારંગત થયેલા છે, તે બીજાઓની કાંતિની કયાંઈ અપેક્ષા રાખતા નથી, પરંતુ તેઓને તે સ્વભાવ છે. ૧૪
વિશેષાર્થ–ગ્રંથકાર કહે છે. અમારે આ નવીન પ્રબંધ સજજનેના પ્રભાવથી વિખ્યાત થાય, એવી અમારી ઈચ્છા છે, કારણ કે, અમારી પ્રવૃત્તિ હિત કરવામાં છે, વળી તે સજજનેને એવે સ્વભાવ છે કે, તેઓ ગુણેને ઉલ્લાસ પિતાની કાંતિથી કરે છે, તેમાં પરની અપેક્ષા રાખતા નથી. ૧૪