________________
સજ્જન સ્તુત્યધિકાર.
૬૩૫
કાઢે છે, એ વિષમતા શામાટે છે ? એમાં કાંઇ આશ્ચય નથી. કારણુકે, ચંદ્રના કિરણાને પાન કરી, ચકાર પક્ષીએ અત્યંત તૃપ્ત થાય છે, અને તરૂણુ ચક્રવાક પક્ષી શું અતિ ખેદાતુર નથી થતાં, પ
વિશેષા—અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારીકથાનું પાન કરી, સત્પુરૂષ સુખ પામે છે, અને દુર્જન પુરૂષ વિષને પ્રગટ કરે
એટલે અધ્યાત્મનુ’ શ્રવણ જેવુ. સત્પુરૂષને સુખકારી લાગે, તેવુ દુજ નાને લાગતુ નથો. તે વાત દૃષ્ટાંતથી સિદ્ધ કરેછે. ચંદ્રનાં કિરણાનું પાન કરી, ચકેાર પક્ષીઓ તૃપ્ત થાય છે, અને તરૂણુ ચક્રવાક પક્ષીઓ નાખુશ થાય છે, એ વાત લેાક પ્રસિદ્ધ છે. એમાં સાંઈ આશ્ચર્ય નથી. પ
ઉત્તમ ગ્રંથની વસ્તુને જોઇ સત્પુરૂષને મહાન્ ઉત્સવ થાય છે.
किंचित्साम्यमवेक्ष्य ये विदधते काचें नीलाभिदां तेषां न प्रमदावहा तनुधियां गूढा कवीनां कृतिः । ये जानंति विशेषमप्य विषमे रेखापरेखांशतो वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥ ६॥
ભાવા—જેએ કાચ અને ઇંદ્રનીલ મણિમાં કાંઈક મળતાપણુ જોઇ ભેદ કરે છે, તેવા અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને કવિએની ગૂઢ કૃતિ હ્રદાય થતી નથી. પણ જેએ અવિષમ વસ્તુને વિષે રેખા તથા ઉપરેખાના અંશથી વિશેષને જાણે છે તે બુદ્ધિસાન્ સત્પુરૂષોને મહાન્ ઊત્સવ થા. ૬