________________
—૬૨૬
–
અધ્યાત્મ સાર
વિશેષાર્થ-જેઓ બાહ્ય દષ્ટિવાળા છે, તેઓને વેપારીની જેમ બાહરની ક્રિયાઓમાં પ્રીતિ થાય છે, એટલે મૂર્ખ લેકે બાહેરની ક્રિયા દેખી, તેમાં રાગ ધરે છે, પણ એવી ક્રિયામાં શ્રદ્ધાવિના સપુરૂષને પ્રમાણભૂતહેતી નથી, એમ શાસ્ત્રમાં કહેલું છે. ૩૬
બાળ, મધ્યમ અને પંડિતની પરીક્ષા કરવી.
बालः पश्यति लिंगं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परोकते सर्वयत्नेन ॥३७॥
ભાવાર્થ–બાળ જીવ લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો છવ આચરણને વિચાર કરે છે, અને પંડિત સ યનવડે શાના તરવની પરીક્ષા કરે છે. ૩૭.
વિશેષાર્થ–જે બાળજીવ હોય છે, તે માત્ર વેષને જુએ છે, સારે વેષને આડબર હોય તે તેને માન આપે છે. મધ્યમ બુદ્ધિવાળો જીવ આચરણને વિચાર કરે છે, એટલે આચારકે છે? તેને વિચાર કરે છે, અને પંડિત પુરૂષ સર્વ યત્નથી આગમતત્વની પરીક્ષા કરે છે, એટલે શાસ્ત્રના તત્વનું જ્ઞાન કેવું છે, તેની તપાસ કરે છે. ૩૭
ત્યારે શું કરવું જોઈએ? निधो न कोपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चित्या । पूजा गुणगरिमाढया धार्यों रागो गुणलवेऽपि ॥ ३० ॥