________________
અનુભવાધિકાર.
૬૨૩ વિશેષાર્થસિદ્ધાંતનાં અંગભૂત શાને પરિચય રાખ, એ પરમ આલંબનરૂપ થાય છે, ગ્રંથકાર કહે છે કે, અમારા દર્શન ને પણ એજ પક્ષ છે–અમે શાસ્ત્રના આધાર ઊપર વર્તવા ઈચ્છીએ છીએ. ૩૧
ઉત્કૃષ્ટ સિદ્ધાંત શું છે? विधि कथनं विधिरागो विधिमार्ग स्थापनं विधेरिच्छा । अविधि निषेधश्चेति प्रवचननक्तिः प्रसिधांतः ॥ ३५॥ ભાવાર્થ_વિધિનું કથન, વિધિ ઊપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઇચ્છા, અને અવિધિને નિષેધ-એ પ્રવચનશાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. ૩૨
વિશેષા–વિધિનું કથન એટલે કેઈને વિધિ બતાવવી. વિધિ ઉપર પ્રતિ રાખવી, વિધિ માર્ગનું સ્થાપન, એટલે વિધિમાર્ગનું પ્રતિપાદન કરવું. વિધિની ઈચ્છા એટલે વિધિ આચરવાને માટે ઈચ્છા રાખવી, અને અવિધિને નિષેધ કરે, એટલે જે શાસ્ત્ર વિહિત વિધિ ન હોય, તેને ત્યાગ કરે. એ પ્રવચન -આગમની ભકિત છે, અને એજ ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. ૩૨
આત્માની શુદ્ધિ કરવાના બે ઊપાય છે. अध्यात्म नावनाज्वल चेतो वृत्योचितं हितं कृत्यम् । पूर्णक्रियाजिलाप श्रेति द्वयमात्म शुद्धिकरः ॥ ३३ ॥