________________
દ૨૦
અધ્યાત્મ સાર,
થાય છે એટલે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, અને બ્રહ્મ ભાવને-પરબ્રહને પામે છે, અર્થાત્ મેક્ષ પામે છે. ૨૫ બ્રહ્મવેત્તાઓનાં વચનથી અમે બ્રહ્મના વિલાસને
અનુભવીએ છીએ. ब्रह्मस्थो ब्रह्मझो ब्रह्म प्राप्नोति तत्र किंचित्रम् । ब्रह्मविदां वचसापि ब्रह्मविलासाननुभवामः ॥ १६ ॥
ભાવાર્થ–બ્રા-ચર્યમાં રહેલ અને બ્રહ્મને જાણનાર બ્રહ્મને પ્રાપ્ત કરે. તેમાં શું આશ્ચર્ય છે? પરંતુ અમે તે બ્રહ્મવેત્તાઓનાં વચનથી બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ૨૬
વિશેષાર્થ—જે પુરૂષ બ્રહ્મચર્ય માં રહેલ છે, અને બ્રહ્મને જાણે છે, તે પુરૂષ બ્રહ્મને પ્રાપ્ત કરે, તેમાં શું આશ્ચર્ય? પરંતુ એ બ્રહ્મવેત્તાઓનાં વચનથી બ્રહ્મના વિલાને અનુભવીએ છીએ,
જ્યારે માત્ર બ્રહ્મવેત્તાનાં વચનથી બ્રહ્મને આનંદ લેવાય છે, તે પછી બ્રહ્મ પ્રાપ્ત કરવાથી તેનો આનંદ મેળવાય તેમાં શું આશ્ચર્ય? ૨૬ પરમ બ્રાહ્મણ અને પૂર્ણ યોગી કોણ કહેવાય છે? ब्रह्माध्ययनेषु मतं ब्रह्माष्टा दश सहस्रपद नाकः । થેનાd તપૂર્ણા યોજી સત્રાહ્મણ પર છે રૂડા
ભાવાર્થ-અધ્યયનને વિષે બ્રહ્મ સંમત છે, અને બ્રહ્મ બદાચયના અઢાર હજાર પદના ભાવ છે. જેણે એ બ્રહ્મ પ્રાપ્ત કરેલ છે, તે પરમ બ્રાહ્મણ અને યેગી કહેવાય છે. ર૭