________________
૧૮
અધ્યાત્મ સાર.
બહિરાત્મા કયારે સ્પષ્ટ થાય છે? विषयकषायावेशः तत्त्वाश्रफागुणषु च वेषः ।
आत्माझानं च यदा बाद्यात्मा स्यात्तदा व्यक्तः ॥२॥
ભાવાર્થ-જ્યારે વિષય કષાયમાં આવેશ થાય, તત્વ ઉપર શ્રદ્ધા ન રહે, ગુણ ઊપર દ્વષ થાય, અને આત્માનું જ્ઞાન ન થાય ત્યારે બહિરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૨
વિશેષાર્થ–બહિરાત્મા કયારે સ્પષ્ટ થાય છે? તેને માટે ગ્રંથકાર લક્ષણે બતાવે છે. બહિરાત્માની અંદર વિષય કષાયને આવેશ થાય છે. તત્વ ઉપર શ્રદ્ધા આવતી નથી, ગુણ ઉપર દ્વેષ થાય છે, અને આત્માનું જ્ઞાન હેતું નથી. એ લક્ષણે ઊપરથી બહિરાત્માની સ્પષ્ટતા જાણી લેવી. ૨૨
અંતરાત્મા જ્યારે સ્પષ્ટ થાય છે? તરવAજ્ઞાનં મહાગ્રતા વારતા જા मोहजयश्च यदा स्यात् तदातरात्मा नवेद् व्यक्तः॥ १३ ॥
ભાવાર્થ-જ્યારે તત્વ ઉપર શ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતે, પ્રમાદ ઉપર તત્પરતા નહીં, અને મેહને જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩
વિશેષાર્થ અંતરાત્મા સ્પષ્ટ થવાનાં લક્ષણે કહે છે. જયારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે, ત્યારે તત્વ ઊપર શ્રદ્ધા આવે છે.