________________
Rાર
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—જેને આનંદ ઉત્પન્ન થયે છે, એવા વિલિયમનમાં રોગને આરંભ થઈ શકે છે, અને ક્ષિત અથવા મૂઢ મનમાં ચિત્તની નિયમવડે વ્યુત્થાન દશા થાય છે. ૧૦
વિશેષાર્થ–જ્યારે ચિત્તમાં આનંદ ઉત્પન્ન થાય છે, તે ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. તેવા વિસિસ ચિતમાં વેગને આરંભ થઈ શકે છે; એટલે વિક્ષિપ્ત ચિત્ત યોગને આર ભ કરવાને અધિકારી છે. અને ક્ષિપ્ત તથા મૂઢ મનમાં ચિત્ત વ્યુત્થાન દશાને પામે છે, એટલે ક્ષિપ્ત અથવા મૂઢ મન વ્યુત્થાન દશાનું અધિ કારી છે. ૧૦ ચળ મન અભ્યાસથી સારૂં ક્યારે બને છે? विषयकषायनिवृत्तं योगेषु च संचरिष्णु विविधेषु । गृहखेलबालोपममपि चनमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥
ભાવાર્થ-વિષય કષાયથી નિવૃત્ત થયેલું અને વિવિધ ચેગમાં સંચાર કરતું મન, ઘરમાં ખેલતા બાળકના જેવું ચપળ હેય તે પણ અભ્યાસને વિષે ઈષ્ટ છે–સારું છે. ૧૧ ' વિશેષાર્થ–મન જ્યારે વિષય પાયથી નિવૃત્ત થયેલું હોય છે, અને વિવિધ પ્રકારના યુગમાં સંચાર કરતું હોય છે, તે મન ઘરમાં ખેલતા બાળકના જેવું ચપળ હોય, તે પણ અભ્યાસથી સારું બને છે, એટલે મનને જે અભ્યાસમાં જેવું હોય તે, તે બાળકના જેવું ચપળ હોય, તે પણ તે સ્થિર થઈ શકે છે. પરંતુ એ વિષય કષાયથી રહિત હોવું જોઈએ. ૧૧