________________
જૈનમત અત્યધિકાર. દિ8 છીએ. જેની અંદર વસ્તુને અર્પણ કરી ન હોય, છતાં પણ તે વસ્તુ રાણુતાને પ્રાપ્ત કરે છે, અને વસ્તુને અર્પણ કરતાં છતાં પણ તે સુખ્ય ભાવને પામે છે. અને જેના તાત્પર્ય વાળા અર્થનું અવલંબન કર્યા સિવાય, લેકિક બોધ પ્રગટ પણે થતું નથી, એટલે તાત્પર્યનું અવલંબન કરે તેજ લૈકિક બોધ સ્કુટ થાય છે. અને જેમાં નિપુણ બુદ્ધિવાળા પુરૂષે સર્વ કહેવાની ઈચ્છા ધરાવતા હોય છે, તેમને સંપૂર્ણ બંધને પ્રકાશ થાય છે, વળી તે સ્યાદ્વાદ મુદ્રા કેસર એવી રચનાની પદ્ધતિના સ્થાન રૂપ છે, એટલે તેની અંદર વિવિધ પ્રકારના ભાંગાઓની કતર રચના રહેલી છે. ૧૧ તે નાગમને પ્રાપ્ત કરવાથી કઈ જાતને
વ્યાપ રહેતો નથી. आत्मीयानुनवाश्रयार्थविषयोऽप्युच्चैयदीयक्रमो
म्झेच्छानामिवंसंस्कृतं तनुधियामाश्चर्य मोहावहः । .. व्युत्पत्ति प्रतिपत्ति हेतुविततस्याघाद वाग् गुंफितं ।
तं जैनागम माकलय्य न वयं व्याक्षेपनाजः कचित् ॥१॥
ભાવાર્થ જેને આત્માના અનુભવને આશ્રીને રહેલા અર્થને કમ સ્વેચ્છાને, સરકૃતની જેમ અલપ બુદ્ધિવાળાઓને ઉચે પ્રકારે આશ્ચર્ય તથા મહિને આપનારે છે, અને જે વ્યુત્પત્તિ ને પ્રતિપાદન કરનારા હેતુઓથી વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી
થેલે છે, એ વાતે જૈન આગમને પ્રાપ્ત કરી, અમે ક્યારે પણ બાલેપને પામતા નથી. ૧૨