________________
અધ્યાત્મ સાર.
अधिकार १९ मो.
जैन मत स्तुत्यधिकार.
શ્રી જૈન શાસન રૂપ સમુદ્ર શિવાય હું પર
નો આશ્રય કરતા નથી. उत्सर्पदव्यवहारनिश्चयकथाकबोलकोलाहल. त्रस्यदुनयवादिकच्छपकुलं भ्रश्यत्कुपक्षाचनम् । उद्याक्तिनदी प्रवेशसुभगं स्याघादमर्यादया युक्तं श्री जिनशासनं जलनिधि मुक्त्वापरं नाश्रये ॥१॥
ભાવાર્થ–શ્રી જિનશાસન રૂપી સમુદ્ર, કે જેની અંદર દુર નયવાદી રૂપ કાચબાઓના સમૂહ, ઊછળતા વ્યવહાર તથા નિશ્ચય નયની કથા રૂપ કલેલના કોલાહલથી ત્રાસ પામી રહ્યા છે. નઠારા પક્ષ રૂપી પર્વતે જેમાં પડી જાય છે, ઊદય પામતી મુક્તિરૂપી નદીઓના પ્રવેશથી જે સુંદર છે અને જે સ્યાદ્વાદ રૂપ મયદાથી યુક્ત છે, તેવા જિનશાસન રૂપ સમુદ્ર વિના હું બીજાને આશ્રય કરતા નથી. ૧
વિશેષાર્થ –ગ્રંથકાર આ કલેકથી શ્રીજિન શાસનને સમુદ્રનું રૂપક આવી વર્ણવે છે. જેમાં સમુદ્રના કલેલથી કાચ