________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૮૯
-
-
ભાવાર્થ-ગુણથી અતિશય ગુહ્યા એવું આ તત્વ સામનયને આશ્રિત રહેલું છે, તે અ૫ બુદ્ધિવાળાઓને આપવું નહીં. છે તેમને આપવામાં આવે, તે તે તત્વની વિડંબના છે. ૧૯૧
વિશેષાથ–જે તત્વ ગુૌથી પણ ગુહ્ય છે, તે તત્વ સૂલમનયને આશ્રીને રહેલું છે. એવા શુદ્ધ તત્વને ઉપદેશ અલ્પ બુદ્ધિવાળા પુરૂને કર નહીં. કારણ કે, તેઓ તેના અધિકારી નથી. જેઓ પરિપૂર્ણ બુદ્ધિવાળા છે, તેમને જ એ તત્ત્વને ઉપદેશ આપછે. અલપ બુદ્ધિવાળાઓને એવાં સૂક્ષમ તત્વને ઊપદેશ કરવાથી તે તત્ત્વની વિડંબના થાય છે. ૧૯૧ અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને એ તવ હિત
કારી નથી. जनानामल्पबुद्धीनां नैतत्तत्वं हितावहम् । निर्बलानां क्षुधातानां लोजनं चक्रिणों यथा ॥ १५॥
ભાવાર્થ–સુધાથી પીડિત એવાં નબળાં જનેને જેમ ચકવતીનું ભજન હિતકારી નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને એ તત્ત્વ હિતકારી નથી. ૧૯૨
વિશેષાથ–શરીરે નબળા એવા લોકો ક્ષુધાતુર થયા હોય, તેમને જેમ ચક્રવર્તીનું ભેજન હિતકારી થતું નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને એ તત્વ હિતકારી નથી. શરીરે નબળે માણસ ચક્રવર્તીનું ભારે ભેજન જમી અજીર્ણથી પીડાય છે. તેવી રીતે અ૫ બુદ્ધિવાળે માણસ તત્વ જાણવા પ્રયત્ન કરે, પણ તેની બુદ્ધિમાં એ તત્વ ગ્રાહા ન થવાથી, તે વિપરીત પણે થાય છે, તેથી વિશાળ બુદ્ધિવાળા પુરૂષે જ તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. ૧૯૨