________________
૫૪
અભ્યાત્મ સાર.
પણાના દંભ કરી પેાતાનું મુનિપણું દર્શાવે છે, એટલે અમે શુદ્ધ પંચ વ્રતધારી મુનિ છીએ' એમ સ્કુટ રીતે કહે છે, તે ઘણા અધમ પુરૂષા છે. તેવા દભી મુનિનુ' નામ લેવાથી પણુ પાપ લાગે છે. તેા તેમને વદના કરવી કે માન આપવુ' તેમાં કેટલું પાપ લાગે તે વિચારવા જેવું છે, અર્થાત્ તેવા દી મુનિના સર્વથા અનાદર કરવા જોઇએ. ૧૫
દાંભિક પુરૂષા પતિના નામથી આ જગ છેતરે છે.
कुर्वते ये न यतनां सम्यगालो चितामपि । तैरहो यतिनाम्नैव दांनिकैर्वच्यते जगत् ।। १६ ।।
ભાવા—જે મુનિ સારી રીતે વિચારી યતનાને કરતા નથી, તેવા દાંભિક મુનિએ યતિના નામથી આ જગ છેતરે છે. ૧૬
વિશેષા—મુનિઓના બધા આચારોમાં યતના કરવી એ મુખ્ય આચાર છે, જે મુનિએ સારી રીતે વિચારી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, ઢાલ અને ભાવ જોઈને યતના કરતા નથી, તે ખેલ મુનિઆ છે. તેઓ મુનિનુ' ખાટું નામ ધારણ કરી આ જગને છેતરે છે. તેથી તેવા ધૃત્ત મુનિઓથી કોઈએ ડગાવુ ન એઇએ. કહેવાના લતાર્થ એવા છે કે, જે દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવળી વિચારી રાતના કરતા નથી તે શી મુનિ છે, અને તેના ઢળી ક્ષતિગણે કોઈને માન આપતુ ન તો. ૧૫