________________
દલાયાગાયિકાર, - સની લાકુર થી થાના હોય તે પણ, તે નિર્જરાને
અપ છે. ૧૪. - - વિરબાઈ શાહ પિતાના ધર્મમાં અવદ પામેલો હોય
એટલે જરા શિપિલ હોય, પણ જે તે નિભી હોય તે તે ઘડી • ચાના કરે તો પણ તેના કર્મની નિર્જરા થાય છે. જોકે ના
ત્યાગ એ મોટે ગુણ છે, તે પણ તે સાથે મુનિમાં બે બીજા ગુણા હવા ઈએ. એક તે તે સિદ્ધાંતના શુદ્ધ અર્થને કહેનારે હવે જઈએ, અને બીજો તે ગુણરાગી હે જઈએ. કદિ દંભને ત્યાગ કરનારે હેય, પણ જે તે ઉત્સુત્ર પ્રરૂપણ કરનાર અને ગુણને રાગી ન હોય તે, તે કેવળ દંભને ત્યાગ નકામે છે, અને તેથી કર્મની નિર્જરા પણ થતી નથી, ૧૪ દંભથી યતિ કહેવરાવનારનું નામ લેવું તે
પણ પાપને માટે છે. व्रतमारासहत्त्वं ये विदंतोऽप्यात्मनः स्फुटं । दनापतित्वमाख्याति तेषां नामापि पाप्मने ॥ १५॥
ભાવાર્થ-જેઓ પોતે વ્રતને ભાર સહન કરી શકે તેમ નથી, એમ જાણતાં છતાં દેશથી પિતાનું યતિપણું કહે છે, તેઓનું નામ પણ પાપને માટે થાય છે. ૧૫
વિશેષાથ–થકાર આ કથી દભવડે યતિ નામ ધરાથનારા મુનિગાને હિંચ્યા છે. જે મુનિઓ પિતે જાણે છે કે, તેઓ મુનિના વ્રતના ભારને સહન કરી શકે તેમ નથી, તે છતાં મુનિ