________________
અધ્યાત્મ સાર
| ભાવાર્થ-સમ્યકત્વને તીર્થકર નામકર્મના હેતુ રૂપે જે વર્ણવે છે, તે અતિશાયી એવા સંયમના આહારક શરીરનું હેતુ પણું છે. ૧૪૬
. ' , કે ' આ વિશેષાર્થ સમ્યક્ત, તીર્થકર નામકર્મને હેતુ છે, એમ વર્ણન કરવામાં આવે છે એટલે સમ્યકત્વને શુદ્ધ રીતે પાળવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે, એમ શાસ્ત્રમાં વર્ણવેલું છે. તે અતિશાયી એવા સંયમના આહારક શરીરને હેતુરૂપે છે. કહેવાને આશય એ છે કે, જિન નામકર્મને હેતુ જે સમક્તિને વર્ણવામાં આવે છે, તે ઉપચારથી કહેવાય છે અને આહારક શરીર ને હેતુ જે અતિશય લબ્ધિવંત સંયમી મુનિ છે, તે પણ ઉપચારથી કહેવાય છે. ૧૪૬ છે તે વાત તપ અને સંયમને વિષે ઘટાવે છે. .
તા: હંમદ દેવં પૂર્વ જવા તૈથુ સ્થાત્ વૃતં લતીતિગત | 4 ||
ભાવાર્થ-જે પૂર્વનાં તપ અને સંયમ સ્વર્ગના હેતુ રૂપ છે, તે જેમ કે ઘી બળે છે, તેમ ઊપચારથી ઘટે છે. ૧૪૭,
વિશેષાર્થ–પૂર્વે તપ અને સંયમ કરેલાં હોય, તેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી તે તપ અને સંયમ સ્વર્ગના હેતુ રૂપ થાય છે, તે વાત ઉપચારથી ઘટે છે, વસ્તુતાએ તે સર્વ પરિ ણામે છે. જેમ ઘી બળે છે, એ વાત ઉપચારથી કહેવાય છે,