________________
આત્મનિશ્ચયાધિકાર. ૧૬
સંવરના અંગો કયા છે? शास्त्रं गुरोध विनयं क्रियामावस्यकानि च । संवरांगतया पाहु व्यवहार विशारदाः ॥ ११ ॥
ભાવાર્થ—-વ્યવહારમાં ચતુર એવા પુરૂષ શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યકેને સંવરના અંગ રૂપે કહે છે. ૧૪૧
વિશેષાર્થ–શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક સંવરના અંગ છે, એમ વ્યવહાર વેત્તાઓ કહે છે, એટલે શાસ ભણવાથી, ગુરૂને વિનય કરવાથી, ધર્મની શુદ્ધ ક્રિયા આચરવાથી અને આવશ્યક કરવાથી સંવર થાય છે. તેથી તે સંવરનાં અંગ ગણાય છે. જેનામાં શાસ્ત્રાદિકને રોગ નથી તેને સંવરને વેગ પણ થતું નથી. ૧૪૧
: " } ' જે જ્ઞાનાદિ ભાવ છે, તે સંવરપણાને પામે છે. विशिष्ट वाक्तनुस्वांत पुद्गलास्ते फलावहाः। ये तु ज्ञानादया नावाः संवरत्वं प्रयांति ते ॥ १४ ॥
ભાવાર્થ-વચન, કાયા અને મનના વિશિષ્ટ એવાં પુગેલે, તે ફલને આપનારાં થાય છે, અને જે જ્ઞાનાદિ ભાવ છે, તેઓ સં. વર પણાને પામે છે. ૧૪૨ "
વિશેષાર્થ– મન, વચન અને કાયાએ કરી પ્રવર્તવું, તેનાં પુદંગલો ફલદાયક થાય છે અને જે પ્રવૃત્તિ છે, તેનાથી ફળની