________________
દંભત્યાગાયિકાર.
પા
એટલે દંભ ધર્મને નાશકર્તા છે. તેને માટે પ્રથકાર તેને ઘટતાં છ દષ્ટાંત આપે છે. કમળની અંદર પહેલું હિમ કમળને નાશ કરે છે, રેગ શરીરને બગાડી નાખે છે, અગ્નિ વનને બાળી નાખે છે, રાત્રિ દિવસને નાશ કરે છે, મૂર્ખતા ગ્રંથના બાલને અડકાવે છે, અને કલહથી સુખને ઊચ્છેદ થાય છે, તેવી રીતે દંભથી ધર્મનો વિનાશ થાય છે. ૧૧
શ્રાવક રહેવું સારું છે, પણ દંભથી મુનિ
થઈ બેસવું સારું નથી.
अतएव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दनेन जीवनम् ॥ १॥
ભાવાર્થ_એથી કરીને જે પુરૂષ મૂલ તથા ઉત્તર ગુણોને ધારણ કરવાને સમર્થ ન હોય, તેણે ઊત્તમ પ્રકારનું શ્રાવકપણું ધારણ કરવું યુક્ત છે, પણ દંભથી જીવવું ચુકત નથી. ૧૨ ' વિશેષાર્થ–મૂલગુણ એટલે પાંચ મહાવ્રત અને ઉત્તર ગુણે એટલે કરણ સિત્તરી વગેરે ગુણોને ધારણ કરવાને જે સમર્થન હેય, અર્થાત્ મુનિ ધર્મને ધારણ કરવાને જે સમર્થ ન હોય, તે છે શ્રાવકપણામાં રહી ગૃહસ્થ ધર્મ પાળ તે વધારે સારે છે, પણ દંભ ધારણ કરી મુનિ બની જીવવું સારું નથી. કહેવાને આશય એ છે કે જે મુનિ ધર્મ પોલવાની પિતાનામાં શક્તિ હોય તે મુનિ થવું. નહીં. તે ગૃહસ્થાવાસમાં રહી શ્રાવકધર્મ થાળ વધારે સારે છે, પરંતુ દંભી થઈ મુનિધર્મ પાળવે તે ટિત નથી. ૧૨