________________
અધ્યાત્મ સાર.
ભાવા—અહા ! માહનું કેવુ' માહાત્મ્ય છે ? કે જેથી કાજલવડે રૂપની જેમ ભગવંતની દીક્ષાને પણ લેાપી નાખેછે, ૧૦
વિશેષા—આ સંસારમાંથી આત્માને ઉદ્ધાર કરનારી શ્રી ભગવ′તની દીક્ષા છે, તેને દભથી લેપી નાંખવી, એ માહેતુ જ માહાત્મ્ય છે. આશ્ચર્યની વાત છે કે, ભગવ`તની પવિત્ર દીક્ષા ધારણ કરી તેને દ"ભથી લેાપી નાંખવી, એ કેવું અનુચિત કામ કહેવાય ? તે ઉપરથી ગ્રંથકાર દષ્ટાંત આપે છે-જેમ સુંદર રૂપને કાજળ લગાડી દેવું, તેવી રીતે દંભથી મહાવ્રતવતી દીક્ષાનેા નાશ કરવા તે છે. આમ થવાનુ કારણ માત્ર મેાહુના વિલાસ છે. મેાહુને લઈને દંભ કરવાની ઇચ્છા થાય છે, તેથી તેમાં માનુ માહાત્મ્ય રહેલ છે. માહુને લઈને ઈલનું સેવન કરી ભાગવતી દીક્ષાના લેાપ કરનારા સાધુએ આ જગતમાં નિંદાપાત્ર અને છે, તેથી દરેક મુનિએ પેાતાની દીક્ષાને નાશ કરનારા દંભના સર્વથા ત્યાગ કરવા જોઈએ. ૧૦
દભ ધર્મની અંદર ઉપદ્રવ રૂપ છે.
ब्जे हिमं तनौ रोगो वने वन्हि दिने निशा । ग्रंथे मौख्यं कलिः सौख्ये धर्मे दंभ उपप्लवः ॥। ११ ॥
ભાવા—જેમ કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં અગ્નિ, દિવસમાં રાત્રિ, ગ્રંથમાં મૂર્ખતા, અને સુખમાં કલહુ ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની અંદર દસ ઉપદ્રવ રૂપ છે. ૧૧
વિશેષા—ધર્મની અંદર દંભ ખરેખરો ઉપદ્રવ રૂપ છે.