________________
અધ્યાત્મ સાર.
વિશેષા—જ્યારે આત્મામાં રાગ દ્વેષ બંધાય છે, ત્યારે પાતાની મેળે લેહચુંબકની પાસે લેન્ડ્રુ ખેંચાઇને આવે, તેમ ક્રમ ખેંચાઈને આવે છે. ૧૧૪
૫૪૬
ભાવકને મનાવતા આત્મા પુદ્ગલ કમને કરનારા થાય છે.
वारिवर्षन् यथांनोदो धान्यवर्षी निगद्यते । जावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ।। ११५ ।।
ભાવા—જળને વર્ષાવતા મેઘ જેમ ધાન્યને વર્ષાવનારા હેવાય છે, તેમ ભાવકમને સજતે આત્મા પુદ્દગલ કને કરનાશ કહેવાય છે. ૧૧૫
વિશેષા—મેઘ જળને વર્ષાવે છે, કાંઇ ધાન્યને વર્ષાવતે નથી, પણ તે ધાન્યને વર્ષાવનારા કહેવાય છે. કારણ કે, ધાન્ય અને જળની વચ્ચે સમય હાઇ તે સંબંધ મેઘની સાથે રહેલા છે. તેવી રીતે આત્મા ભાવકને સજે છે, પણ પુદ્ગલ કર્મીને કરનારો ગાય છે. કારણ કે, ભાવકમ અને પુદ્ગલ કર્મની વચ્ચે સ`અધ છે, અને તેના આત્માની સાથે સબંધ છે. ૧૧૫
આત્મા કર્માદિકના કર્તા છે, એમ વૈગમ અને વ્યવહાર નય કહે છે.
नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् । व्यापारः फलपर्यंतः परिदृष्ठो यदात्मनः ।। ११६ ।