________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૫ જવાનું છે કે, જેવી રીતે રંગને શરીરની સાથે સંબંધ થાય છે, તેવી રીતે કર્મને આત્માની સાથે સંબંધ જોડાય છે. ૧૧૨ આત્માને વ્યાપાર ભાવ કર્મમાં છે,
દ્રવ્ય કર્મમાં નથી. आत्मा न व्यानृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तमिमित्तोपननेषु कर्मोपादानकर्मसु ॥ ११३ ॥
ભાવાર્થ–ાગ તથા ષના આશયને કરતે આત્મા તે નિમિત્તે પ્રાપ્ત થતાં કર્મના ઊપાદાન કારણરૂપ કમને વિષે વ્યાપાર વાળે થતું નથી. ૧૧૩
વિશેષાર્થ–આત્મા પિતે કઈ ક્રિયા કરતું નથી, પણ રાગ દ્વાષ કરે છે, તે નિમિત્તે પ્રાપ્ત થયેલાં કર્મના નિમિત્તે તેને કર્મનું કર્તાપણું છે, પણ યાં આત્મા તે, રાગ દ્વેષરૂપ કર્મને મુકનારે છે, એટલે આત્મા ભાવકર્મના વ્યાપારવાળો નથી. ૧૧૩ રાગી અને દ્વેષી આત્માને કર્મ આકર્ષીને મળે છે.
लोई स्वक्रिययाज्येति भ्रामकोपलसंनिधौ । यथा कर्म तथा चित्रं रक्तधिष्ठात्मसंनिधौ ॥ ११४॥
ભાવાર્થ-જેમ લોઢું ચુંબક પાષાણની પાસે પિતાની ક્રિયા થી ખેંચાય છે તેમ રાગી અને ઢષી આત્માની પાસે કર્મ વિચિત્ર રીતે આકર્ષાઈને આવે છે. ૧૧૪