________________
પણ
આત્મનિશ્ચયાધિકાર. વિશેષાર્થ તે માટે નયને વિષે આત્માનું કર્તાપણું ઘટતું નથી, કેમકે, આત્મા શુદ્ધ ભાવને ધરનારે છે, અને લેકે જે તેને કર્તા તરીકે જણાવે છે, તે ઊપચારથી છે, વસ્તુતાએ આત્મા કર્તા નથી. ૯૩ જ્ઞાની પુરૂષ આત્માને ધર્મોની ઉત્પત્તિ રૂપ માને છે. जप्तत्तिमात्रं धर्माणां विशेषग्राहिणा जगुः ।
નિવૃત્ત નામાવાહિતિ વ પ || H - ભાવાર્થ –વિશેષ ગ્રાહી એટલે જ્ઞાની પુરૂષે “આત્મ ધર્મોની ઉન્નતિ રૂપ છે,” એમ કહે છે. અને તે ધર્મોના અભાવથી આવૃતિની વ્યકિત થતી નથી. તેમાં શું પ્રમાણ છે? ૯૪
વિશેષાર્થ –વિશેષ ગ્રાહી એટલે જ્ઞાની પુરૂષે, તે પૂર્વોક્ત રીતે આત્માને કિયાસિદ્ધ માનતા નથી, કિંતુ આત્માના ધમી ની ઉત્તિ માને છે. અહિં કેઈને શંકા થાય છે, જેમ આત્મા અવ્યકત છે. તેમ આત્માના ધર્મ પણ અવ્યક્ત છે, તે જ્યારે આત્માની ઉપતિ માનતા નથી, ત્યારે તેના ધર્મની ઉત્તિ પણ કેમ મનાય? તેના સમાધાનમાં કહે છે કે, કેટલીએક અવ્યક્ત વસ્તુઓ આકાશની પેઠે જેમ તેમ રહે છે, અને કેટલીએક રૂપાંતરને પામે છે અને આત્મા શાશ્વત અવ્યકત છે, માટે તેઓની આવૃત્તિ થાય છે. કારણ કે, જેમ આત્માની અનાવૃત્તિમાં ઘણું પ્રમાણે છે, તેમ આત્માના ધર્મની આવૃત્તિન થવામાં કઈ પ્રમાણુ નથી. તેથી આત્માની પુનરાવૃત્તિ થતી નથી. પણ આત્માના ધર્મોની પુનરાવૃત્તિ થાય છે, એમ સિદ્ધ થયું. ૯૪
આમે
છે. અહિં અર્મ પતા છે