________________
આત્મનિશ્ચયાધિકાર
પ૩૧
વિશેષાર્થ –આત્મા કેઈ જાતને વ્યાપાર કરતું નથી, એટલે કેઈ જાતની યિા કરતું નથી. તે ઉદાસીની જેમ રહે છે. એ ઉદાસીવત્ રહેલે આત્મા કાદવથી જેમ આકાશ લેવાતું નથી, તેમ તે કર્મથી લેપતે નથી એટલે તે અવ્યાપારી, ઉદાસી અને નિલેંપ છે. ૯૦ આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાતવ્ય છે, કર્તવ્ય નથી. स्व स्वरूपं न कर्त्तव्यं ज्ञातव्यं केवलं स्वतः । दीपेन दीप्यते ज्योतिर्नित्यपूर्व विधीयते । ए१ ॥
ભાવાર્થ-જેમ દીવાથી તિ દીપે છે, અને નિત્ય પૂર્વે કરવામાં આવે છે, તેમ પિતાનું સ્વરૂપ નવીન કરવું નહીં, પણ પિતે પિતાની મેળે જાણી લેવું. ૯૧ ' વિશેષાર્થ –ીવાથી જેમ તિ દીપે છે, અને તે નિત્ય પૂર્વે કરવામાં આવે છે. તેવી રીતે પિતાના રૂપને નવીન કરવાનું નથી, પણ માત્ર પિતાનાથી કેવળ જાણું લેવાનું છે. કારણ નિત્ય, શાશ્વત, આત્મા સ્વપ્રકાશ હેવાથી પિતે પિતાને પ્રકાશે છે. ૯૧ નહીં તે, આત્માને અનાત્મતા થાય, અને
અનાત્માને આત્મતા થાય છે. अन्यथा प्रागनात्मा स्यात्स्वरूपाननुवृत्तितः । नवहेतुसहस्रषाप्यात्मता स्यादनात्मनः ॥ए॥