________________
અધ્યાત્મ સાર.
વિશેષા—સિદ્ધસેન દિવાકર પોતાના સમતિ ગ્રંથમાં લખેછે કે, ક્રૂવ્યાસ્તિક નયની પ્રકૃતિ સગ્રહ નયની અપેક્ષાએ શુદ્ધ છે. ૮૮
પ૩૦
તે મત પ્રમાણે આત્મા કેવા કરે છે ?
तन्मते च न कर्त्तृत्वं जावानां सर्वदान्वयात् । कूटस्थः केवलं तिष्टत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८ ॥
ભાવા—તે મત પ્રમાણે સર્વાંદા સંબંધને લઈને આત્માને ભાવનું કર્તા પણું નથી, આત્મા તે કેવળ ફૂટસ્થ અને સાક્ષી પણાને આશ્રીને રહેછે. ૮૯
વિશેષા——સિદ્ધસેન દિવાકરના મત પ્રમાણે સદા સ. અંધને લઈને આત્મા ભાવના કર્તા થતુ નથી. તે કેવળ ફૂટસ્થ-નિવિકારી અને સાક્ષી રૂપે રહેછે. ૮૯
આત્મા કમ સાથે કેવી રીતે લેપાતા નથી ?
कर्तु व्याप्रियते नायमुदासीन इव स्थितः । आकाशमिव पंकेन लिप्यते न च कर्मणा ॥ ७० ॥
ભાવા—એ આત્મા કાંઇ કરવાના વ્યાપાર કરતા નથી, તે ઉદાસીની પેઠે રહેલા છે; અને જેમ કાદવથી આકાશ લેપાતુ નથી, તેમ તે ક`થી લેપાતા નથી. ૯૦