________________
આત્મનિશ્ચયાધિકાર.
પર
એટલે કોઇ જાતના અંતરાય તથા સર્વ દુષ્ટ ભાવના નાશ થઈ જાય ત્યારે આત્મા પછી શુદ્ધભાવનાજ ઉત્પાદક અને છે. ૮૨
સસારના અંત કયારે કહેવાય ?
चितमेव हि संसारो रागादिक्लेशवा सितम् । तदैव तैर्विनिर्मुक्तं जवांत इति कथ्यते ॥ ८३ ॥
ભાવા —રાગાદિ કલેશથી વાસિત એવુ· ચિત્ત તેજ સંસા૨ છે. જ્યારે તે ચિત્ત તે રાગાદ્દિકથી મુક્ત થાય છે, ત્યારે આ સંસારના અત કહેવાય છે. ૮૩
વિશેષા—રાગ, દ્વેષ વગેરેના કલેશથી વાસિત એવુ’ચિતે સ'સાર કહેવાય છે. એટલે જ્યારે ચિત્તમાં રાગ, દ્વેષ વગેરે ઉત્પન્ન થાય છે, ત્યારે સ’સાર ગણાય છે. તે ચિત્ત જ્યારે રાગાદ્વિકશ્રી મુક્ત થાય, ત્યારે આ સસારના અંત આવે છે. અર્થાત્ એ સસારના અત લાવવા હેાત્ર તેા, ચિત્તને રાગાદિથી મુક્ત કરવુ. ૮૩
આત્માનુ રૂપ બીજાથી વિકાર પામતુ નથી.
यत्र चित्रण क्लिष्टशे नासावात्मा विरोधतः । अनन्यविकृतं रूपमित्यर्थत्वं ह्यदः पदम् ॥ ८४ ॥
ભાવા —રાગાદિક કલેશ વડે વાસિત ચિત્ત હોય, તે આત્મા નહીં, પણ સંસાર છે. કારણ કે, આત્માનું રૂપ અન્યથી વિ