________________
Ye
અધ્યાય
આપણુ ગારવ વધશે...” માત્ર આટલા ઈરાદાથી તેએ દભને ધારણ કરે છે, અને તેથી પરિણામે તેએ ઘણાજ હેરાન થાય છે. પેાતાના દોષ ઢાંકવા, લેાકેામાં પુજાવુ, અને પેાતાની.મહત્તા વધારવી, આવા ઇરાદાથી દંભને ધારણ કરનારા પુરૂષ ખરેખરા મૂખ છે, કારણકે, તેઓ દંભથી જેટલા લાભ લેવા ધારેછે તેલાબના કરતાં તેમને પરિણામે વધારે હાનિ થાય છે, કેમકે આખરે ભીના દબ લેાકેામાં જાહેર થયા વિના રહેતા નથી, અને જ્યારે જાહેર થાય છે, ત્યારે તે ભીની લેાકમાં ભારે કર્થના થાય છે. તેના છુપાવેલા દેષ પ્રગટ થાય છે, લેાક પૂજા ઘટે છે, અને તેના ગારવના નાશ થાયછે.
દલીનું વ્રત અવ્રતની વૃદ્ધિને અર્થ થાય છે.
सतीनां यथा शीलमशीलस्यैव वृद्धये ।
दनेनावत सिद्धयर्थं व्रतं वेषभृतां तथा ॥ ८ ॥
ભાવા—જેમ અસતી-કુલટા સ્ત્રીનુ· શીલ તેના અશીલની વૃદ્ધિને માટે થાય છે, તેમ વેષધારી દ‘ભીનુ વ્રત તેના અત્રતની વૃદ્ધિને અર્થે થાય છે. ૮
વિશેષા—કુલટા સ્રી શીલ પાળવા જાય છે, તે તેનુ' તે શીલ તેના અશીલની વૃદ્ધિ કરે છે. કારણ કે, તેનામાં શુદ્ધ શીલ આવી શકતુ નથી; એટલે તેમાંથી ઉલટા કુશીલના વધારા થાય છે. તેવી રીતે જે વેષધારી દ’ભી મુનિએ હેાય છે, તેઓ વ્રત પાળવા જાય છે, પણુ દ'ને લને તેનામાં અત્રત-અનાચારના વધારા થાય છે. ૮