________________
દંભત્યાગાધિકાર.
૪૭ ભાવાર્થ–રસમાં લંપટપણું છેડી શકાય છે, દેહની શોભા ત્યજી શકાય છે, અને કામગ વગેરેને ત્યાગ થઈ શકે છે, પરંતુ દંભનું સેવન ત્યજવું મુશ્કેલ છે. ૬
વિશેષાર્થ આ શ્લેકથી થકાર દંભના ત્યાગની મુશ્કેલી દર્શાવે છે. માણસ રસમાં લંપટ બન્યું હોય, તે કદિ પ્રયત્ન કરે તે તે રસના લંપટપણને છાડી શકે છે. દેહને શણગારવાનો શોખ ધરાવનાર માણસ કદિ તેનો ત્યાગ કરવા ધારે તે, કરી શકે છે. કામભેગ વગેરેમાં આશક થયેલે તરૂણ પુરૂષ દઢતાથી કદિ તેમને છોડી શકે છે, પરંતુ જે માણસ દંભમાં આસક્ત બન્યા હોય, તે દંભને છેડી શકતો નથી. કહેવાને ભાવાર્થ એ છે કે, જેનામાં દંભને પ્રવેશ થયે હેય, તે માણસ કદિ પણ દંભને છેડી શક્તો નથી; તેથી સર્વથા દંભનું સેવન કરવું ન જોઈએ. ૬ મૂર્ખ લે કેવા ઇરાદાથી દભવડે હેરાન થાય છે?
स्वदोषनिन्हवो लोकपूजा स्याद् गौरवं तथा । इयतैव कदर्शाते दंभेन बत बालिशाः ॥७॥
ભાવાર્થી–પિતાના દેષ ઢંકાય, લેકમાં પિતાની પૂજા થાય, અને પિતાનું ગૈારવ થાય—એટલાજ માટે મૂર્ખલેકે દંભથી હેરાન થાય છે. ૭
વિશેષાર્થ–મૂર્ખલેકે દંભ કરવામાં એ ઈરાદે રાખે છે કે, આપણું દે ઢંકાઈ રહેશે, લેકેમાં આપણે પૂજા થશે, અને