________________
આત્મનિશ્ચયાધિકાર.
પર૫
ભાવાર્થ શુદ્ધ નિશ્ચયથી આત્મા સચ્ચિદાનંદ ભાવને ભતા છે, અને અશુ નિશ્ચયથી કમેં કરેલાં સુખ દુઃખને ભોક્તા છે. ૭૯
વિશેષાથ–શુદ્ધ અને અશુદ્ધ-એમ બે પ્રકારના નિશ્ચય છે. તેમાં શુદ્ધ નિશ્ચયથી આત્મા સચ્ચિદાનંદ ભાવને ભક્તા છે, એટલે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા સચ્ચિદાનંદ ભાવરૂપ દે. ખાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી કમેં કરેલાં સુખ દુઃખને ભોક્તા થાય છે. એટલે અશુદ્ધનયની અપેક્ષાએ આત્મા ક કરેલાં સુખ દુઃખને ભોક્તા છે. એટલે અશુદ્ધ નિશ્ચયને લઈને એ વાત સિદ્ધ થાય છે. ૯
.
' આ વિષે નગમાદિકની વ્યવસ્થા કેવી રીતે ?
ભાવવી ? कर्मणोऽपि च जोगस्य सगादेर्व्यवहारतः। नैगमादिव्यवस्थापि नावनीयानया दिशा ॥ ७० ॥
ભાવાર્થ-કર્મના અને પુષ્પમાળા વગેરેના ભોગના વ્યવહારથી નૈગમ વગેરે નયની વ્યવસ્થા પણ આ રીતીથી ભાવવી. ૮૦
વિશેષાર્થ આત્માની સાથે કર્મને અને તેના પુષ્પમાળા વગેરે ભેગને સંબંધ નથી. તે સબંધ કેવી રીતે લાગુ પડતું નથી તે વિશે નૈગમાદિનની વ્યવસ્થા આજ રીતીએ કરવી. એટલે નૈગમાદિ નવ ઘટાવીને તેની એજના કરવી. ૮૦,