________________
-૧૪
- અધ્યામ સાર
વિશેષા–પુણ્ય શુભ કર્મ કહેવાય છે, અને પાપ એ અશુભ કર્મ કહેવાય છે. એટલે શુભ કર્મનું ફળ પુણ્ય છે, અને અશુભ કર્મનું ફળ પાપ છે. અહિં ઊત્તરાદ્ધમાં પ્રશ્ન રૂપે કહે છે કે, શુભ કર્મ પણ પ્રાણીઓને સંસારમાં કેમ પાડે છે? એટલે શુભ કર્મ કરવાથી પ્રાણી પુણ્ય ભેગવવાને માટે સંસારમાં આવે છે. ૬૦
શુભ અને અશુભકર્મ પ્રાણીને શું કરે છે? न ह्यायसस्य बंधस्य तपनीयमयस्य च । पारतंच्या विशेषेण फलनेदोऽस्ति कश्चन ॥ ६१॥
ભાવાર્થ-લેઢાને બંધ અને સેનાને બંધ પણ પરત પણમાં સરખે છે, તેમાં કોઈ જાતના ફળને ભેદ નથી. ૬૧
વિશેષાર્થ–કદિ પગમાં લેઢાની બેડીને બંધ કરે, અથવા સેનાની બેડીને બંધ કરે, પણ બંનેમાં પરતંત્રતા સરખી; એટલે પ્રાણીને બંધથી પરતંત્રતા સરખીજ ભેગવવી પડે છે. આ દષ્ટાંત ઊપરથી સમજવાનું કે, પ્રાણીને અશુભ કર્મ તે લેઢાની બેડી છે, અને શુભ કર્મ તે, સેનાની બેડી છે. પરતંત્રતા તે બને માં સરખી છે. એટલે શુભ અને અશુભ કર્મ અને સંસાર આપે છે, પણ તે ભેગવવામાં લેઢા અને સેના જેટલો તફાવત છે. ૬૧
સુખ દુઃખથી પુણ્ય પાપને ભેદ નથી. ' फलान्यां सुखदुःखान्यां न नेदः पुण्यपापयोः। . मुःखान्न जिद्यते हंत यतः पुण्यफलं सुखम् ॥ ६॥