________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૫
વિશેષા—આ સ’સારસગ કર્મનાં પરમાણુ આના છે, એટલે કમનાં પરમાણુ આથી આ સસાર ઊદ્ભજ્ગ્યા છે, એમ નથી. પણ તે સ્વભાવથી પણ ઉન્ન થાય છે, એટલે કર્માંના સ્વભાવને લઈને સ'સારની ઉન્નત્તિ છે. જ્યારે તેમાં એક એકને વિરહ થાય છે, એટલે એક એક એાછા થતા જાય છે, ત્યારે ભાવથી નવતત્ત્વાની અંદર તેની સ્થિતિ થાય છે; એટલે નવતત્ત્વાની સાથે તેના સબધ જોડાય છે. ૨૬
અનત ભવની સત્યતાએ આ પ્રપન્ચ કેવીરીતે દેખાય છે ?
श्वेतद्रव्यकृतं श्वैत्यं नित्तिनागे यथाद्वयोः ।। जात्यनंतजवात्सत्यं प्रपंचोऽपि तथेक्षताम् ॥ २७ ॥
ભાવા—જેમ મને દિવાલેાના ભાગમાં શ્વેતદ્રવ્યથી કરેલી ધોળાશ શેલી ઉઠે છે, તેમ આ પ્રપંચ સસાર પણ અન’તભવની સત્યતાએ જોવા. ૨૭
વિરોષા—જેમ ક્રિવાલના બંને ભાગમાં કરેલી ધેાળાશ તેના પ્રદેશમાં જણાઈ આવે છે, તેવીરીતેઆ સંસાર પશુ અન’ત ભવની સત્યતાએ જણાઈ આવે છે; એટલે એક સ*સાર ઉપરથી અનંત સંસારની સાખીતિ જણાઈ આવે છે. ૨૭
જ્ઞાની વ્યવહારમતે સ્વર્ગને જોતા નથી. यथा स्वावबुद्धोऽर्थो विबुधेन न दृश्यते । व्यवहारमते सर्गो ज्ञानिना न तथेक्षते ॥ २८ ॥