________________
- અધ્યાત્મ સાર.
વચન છે, તેને આત્માની વિરૂપતા માનનારા લેપે છે, તેથી તેઓ ખરેખરા અજ્ઞાની છે. ૧૮ ' એક ક્ષેત્રમાં રહેલે પણ આત્મા કર્મગુણના
અન્વયમાં આવતો નથી. एकक्षेत्रस्थितोऽप्येतिनात्मा कर्मगुणान्वये । यया नव्यस्वत्नावत्वा बुद्धो धर्मास्तिकायवत् ॥ १७॥
ભાવાર્થ-ભવ્ય સ્વભાવને લઈને બેધ પામેલો આત્મા ધર્મતિયની જેમ એક ક્ષેત્રમાં રહેલું છે, તે પણ કર્મગુણના અન્વયમાં સંબંધમાં આવતું નથી. ૧૯
વિશેષાર્થ–આત્મા પિતાના ભવ્ય સ્વભાવને લઈને પ્રતિબોધ પામે છે. તે એક ક્ષેત્રમાં રહ્યા હોય, તે પણ કર્મ ગુણના સંબધમાં આવતું નથી, એટલે આત્મા પિતાના ભવ્ય સ્વભાવને લઈને પ્રતિબુદ્ધ થઈ કર્મના સંબંધમાં કદિપણ આવતો નથી. તે ઊપર દષ્ટાંત આપે છે. જેમ ધર્માસ્તિકાય એક ક્ષેત્રમાં રહેલ હોય તે પણ તે પિતાના ચલન ધર્મને છોડતું નથી. ૧૯ કેવો પુરૂષ એક આત્માને અનેક રીતે માને છે?
यथा तैमिरकचंद्रमप्येकं मन्यते द्विधा। अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा
_| go |