________________
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-વિષથી ભરેલા સર્પલેકમાં અમૃત ક્યાંથી હોય? નિત્ય ક્ષય પામનારા ચંદ્રમાં પણ અમૃત કયાંથી હોય? અથવા અસરાની પ્રીતિ વાળા દેવતાઓના સ્વર્ગને વિષે અમૃત કયાંથી હોય? પણ દેવતાઓને સેવવા ગ્ય એવું અમૃતને ધ્યાનમાં રહેલું છે. ૧૨
વિશેષાર્થ—અમૃતને રહેવાનાં ત્રણ સ્થળે છે. સર્ષક, ચંદ્ર અને વર્ગ, સર્પલેક વિષથી ભરેલું છે, તેથી તેમાં અમૃત કયાંથી હોય? ચંદ્ર કે જે ક્ષય પામનારે છે. તેમાં અમૃત કયાંથી? હોય તેમ અપસરાઓની પ્રીતિવાળા દેવતાઓના વર્ગમાં પણ અમૃત કયાંથી હોય ?ખરૂં અમૃતને ધ્યાનમાં જ છે. જે અમૃત બુધ એટલે વિદ્વાને અથવા દેવતાઓને સેવવા ગ્ય છે, અથૉત્ ધ્યાન ધરવાથી પરમાત્મ સ્વરૂપ ખરા અમૃતને સ્વાદ આપે છે. ૧૨
દયાનીને ધ્યાનમાં કઈ અદ્ભુત રસને આનંદ
આપે છે.
गोस्तनेषु च सितासु सुधायां नापिं नापि वनिताधरबिने। तरसं कमपि वेत्ति मनस्वी
ध्यानसनवधृतौ प्रयते यः ॥१३॥ ભાવાર્થ—જે પુરૂષ ધ્યાનથી ઉત્પન્ન થયેલ જૈને વિષે પ્રખ્યાત થાય છે, તે મનસ્વી પુરૂષ એવા કઈ રસને જાણે છે કે, તે