________________
ખાધ્યાત્મ સાર.
નુક્રમે વિદ્યાસ પ્રગટ કરે નહીં, તે મોક્ષના અધિકારી થવાતું નથી. તેમ દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરે, અને ગુરૂની આજ્ઞાને આધીન રહેવી, તેમ વિલાસ પ્રગટ કરે નહીં, તે પણ મેક્ષના અધિકારી થવાતું નથી. તે ઉપાયની ત્રિપુટી સંપૂર્ણ હોય તાજ, મેશ્નના અધિકારી - વાય છે. અહિ “દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરવાથી પણ એમ જે લખેલું છે તે હેતુ પૂર્વક છે. એટલે મુખ્ય ભાવ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, તે છતાં કદિ દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરી હોય તે પણ મેક્ષના અધિકારી થવાય છે, એમ દર્શાવ્યું છે. વળી પ્રથકારે તે ત્રણ ઉપાયોને જે ક્રમવાર દર્શાવ્યા છે, તેમાં ઘણેજ ઊત્તમ હેતુ રહેલો છે. પ્રથમ ગુરૂની આજ્ઞા ને આધીન રહેવાને કહ્યું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જે ગુરૂની આજ્ઞાને આધીન રહે, તે દ્રવ્ય દીક્ષાને યથાર્થ રીતે પાળી શકે છે, અને જ્યારે દ્રવ્ય દીક્ષા યથાર્થ પાળવામાં આવે છે, ત્યારે તેનામાં અનુક્રમે વીલ્લાસ ફેરવવાનું સામર્થ્ય આવે છે, અને તેથી તે મેક્ષને અધિકારી થઈ શકે છે. ઘણા એ ત્રણ ઉપાયેનું સે વન કરી પરમ પદને પ્રાપ્ત થયેલા છે, એ જૈન ઇતિહાસમાં પ્રખ્યાત છે. ૨૭
અધ્યાત્મના અભ્યાસ વખતે કેવી ક્રિયા અને
જ્ઞાન જુરે છે. अध्यात्माज्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि। शुचौधसंशानुगतं झानमप्यस्ति किंचन ॥२०॥
ભાવાર્થ અધ્યાત્મના અભ્યાસ વખતે પણ કઈ લેશ યાત્રા યિા વર્તે છે, અને શુભકારી ઓઘ સંજ્ઞાને સહચારી એવું કાંઈક જ્ઞાન પણ વર્તે છે. ૨૮