________________
ધ્યાનાધિકાર
ભાવાર્થ-નયભંગના પ્રમાણુથી ભરપૂર, હેત તથા ઉદાહ રણથી યુક્ત, અને અપ્રમાણિકતા રૂપ કલંકથી રહિત, એવી જિમેંદ્ર ભગવંતની આજ્ઞાનું ધ્યાન કરવું. ૩૬
વિરમાર્થ શો જિદ્રપ્રભુની આજ્ઞાનું ચિંતવન કરવું, તે ધર્મસ્થાનને આજ્ઞા નામે પ્રથમ ભેદ છે. એ આજ્ઞા ધ્યાનમાં પ્રભુની આજ્ઞાનું જ ચિંતવન થાય છે. તે પ્રભુની આજ્ઞા કેવી રીતે વિલાવવી? પિયુની આજ્ઞા સાત નયની સમભંગી અને ચાર પ્રમાણુવાળી છે, તેમજ તે હેતુઓ અને ઊદાહરણથી ચુકત છે, એટલે પ્રભુએ જે પ્રરૂપ્યું છે, તે હેતુ તથા ઉદાહરણ આપી પ્રરૂપ્યું છે, તે સાથે અમાણ૩૫ કલંકથી રહિત છે, એટલે પ્રભુએ પ્રરૂપેલી દરેક વાત પ્રમાણુથી સિલ કરેલી છે. આવી આજ્ઞાનું ચિ ન કરવું, તે આજ્ઞાધ્યાન નામે ધર્મધ્યાન કહેવાય છે. ૩૬
બીજા અપાય ધર્મધ્યાનનું સ્વરૂપ रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् ।। ऐहिकामुष्मिकांस्तांस्ताबानापायान् विचिंतयेत् ॥ ३७॥ ભાવાર્થ–રાગ, દ્વેષ અને કષાય વગેરેથી પીડિત એવા પ્રા. એના આ લોકશા પરલોકનારેતે કપામેનું ચિંતવન કરવું ૩૭
વિશેષાર્થ ધર્મસ્થાનને બીજો ભેદ અપાય છે, તે અપાય ધ્યાનમાં રાગ, દ્વેષ, અને કષાય વગેરેથી પીડિત એવાં પ્રાણીઓના આ લેકના અને પરલોકના અપાતું ચિંતવન થાય છે, તે ધર્મ, ધ્યાનને બીજો ભેદ અપાયધ્યાન કહેવાય છે. ૩૭