________________
૪૩૮
: અધ્યાત્મ સાર ધ્યાનના આલંબને કયાં છે?
वाचना चैव पृच्छाच परावृत्त्यनुचिंतनम् । क्रियाचालंबनानीह सधर्मावश्यकानि च ॥ ३१॥
ભાવાર્થ–વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુચિંતના, ક્રિયા અને ધર્મની આવશ્યક કરણી એ શુભ ધ્યાનનાં આલબને છે. ૩૧
વિશેષાર્થ–વાચના એટલે વાંચવું, પૃચ્છતા એટલે શંકા પડે ત્યાં પુછવું, પરાવર્તના એટલે વારંવાર આવર્તન કરવું, અને નુચિંતન એટલે અનુપ્રેક્ષા–મનમાં ચિંતવન કરવું, અને ધર્મની આવશ્યક કરણ તથા કિયા, એ શુભ ધ્યાનનાં આલંબને છે. ૩૧
યાનનું આરેહણ આલંબનને આશ્રીને છે.
आरोहति दृढपव्यालंबनो विषसंपदम् । तथारोहति स ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥३॥
ભાવાર્થ-દઢ એવા દ્રવ્યનાં આલંબન વાળે પુરૂષ વિષરૂપ સંપત્તિ ઉપર આરોહણ કરે છે. તેજ સૂત્રાદિકનાં આલંબનને આશ્રિત થયેલે, ધ્યાન પર આરહણ કરે છે. ૩૨
વિશેષાર્થ–પુરૂષને જેવું આલંબન હેય, તેવું તેને આરેહણ થાય છે. જે પુરૂષ દઢતાથી દ્રવ્યનું આલંબન કરનારે છે, તે વિષરૂપ સંપત્તિ પર આરોહણ કરે છે. એટલે તેને વિષના જેવી