________________
ધ્યાનાધિકાર.
૪૩૭,
• ભાવાર્થ –ધ્યાતા પુરૂષે જે અવસ્થા જીતેલી છે, તે અવસ્થા તેના ધ્યાનનો ઊપઘાત કરનારી થતી નથી. તેવી અવસ્થાએ બેઠાં, ઉભા રહેતાં કે સુતાં ધ્યાન કરવું. ૨૯
' વિશેષાર્થ –ધ્યાત પુરૂષે પ્રથમ પિતાની અદરશા-સ્થિતિ જીતવી જોઈએ. જ્યારે તે અવસ્થા જીતવામાં આવી, એટલે પિતાને કબજે કરવામાં આવી, તે પછી તેની તે અવસ્થાથીતે ધ્યાતા પુરૂષના સ્થાનને ઊપઘાત થતું નથી. જ્યારે અવસ્થા જીતવામાં આવે, ત્યાર પછી તે અવસ્થામાં બેઠાં, ઉભા રહેતાં કે સુતાં ધ્યાન કરી શકાય છે. એટલે જીતાવસ્થ ગી ગમે તે કાળે, અને ગમેતેવી રીતે, ધ્યાન કરી શકે છે. ૨૯
જ્યારે અચાને ચાતા ને
કાય છે. એટલે અવસ્થામાં
ખરા ચગીને કઈ અવસ્થાના નિયમ નથી. सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तनियमो नासां नियवा योगसुस्थिता ॥३०॥
ભાવાર્થ–સર્વ દેશકાળની અવસ્થામાં રહેલા મુનિઓને પછી એ સ્થિતિઓને કાંઈ નિયમ નથી. કારણ કે, તેઓ નિયમિતપણે ચાગમાં રહેલા છે. ૩૦
વિશેષાર્થ જે મુનિઓ પેગ સિદ્ધ થઈ, દેશકાળની સર્વ અવસ્થાઓમાં કેવળ રહેલા છે, તેમને પછી તે અવસ્થાઓને કાંઈ નિયમ નથી. એટલે અમુક દેશમાં કે અમુક કાળમાંજ ધ્યાન થાય, એ કાંઈ નિયમ નથી. કારણ કે તેઓની યાગને વિષે સ્થિરતા નિયમિત થયેલી છે. ૩૦