________________
ધ્યાનાધિકાર.
૪૨૯
પેાતાનુ' બહુમાન સમજવું. એ આર્ત્ત ધ્યાનનાં ચિન્હા છે. આવુ આ ધ્યાન ધ્યાવાથી અવશ્ય નરકની પ્રાપ્તિ થાય છે. તેથી ધીર પુરૂષાએ તેવા ધ્યાનના સથા ત્યાગ કરવા જોઇએ. જેનામાં ધૈય ગુણ હાય, તેજ તે ધ્યાનના ત્યાગ કરી શકે છે. ૧૫-૧૬
રૈદ્ર અને આર્ત્ત અને અપ્રશસ્ત છે, તેથી તેમના ત્યાગ કરી, પ્રશસ્ત ધ્યાન ધરવુ ચાગ્ય છે. प्रशस्ते इमे ध्याने दुरंते चिरसंस्तुते । प्रशस्तं तु कृतान्यासों ध्यानमारोदु मर्हति ॥ १७ ॥ ભાવા—દ્ર અને આત્ત એ મને ધ્યાન ચિરકાલ પરિચિત કરવાથી, નઠારાં પરિણામ વાળાં છે, તેથી તે અપ્રશસ્ત છે; માટે અભ્યાસ કરી પ્રશસ્ત ધ્યાનપર આરૂઢ થવાને ચેગ્ય થાય છે. ૭
વિશેષા—રાદ્ન અને આર્ત્ત ધ્યાન જો લાંબે વખત પિરચિત કરવાસાં આવ્યા હેાય એટલે લાંબાકાળ સુધી તે ધ્યાવામાં આવ્યાં હોય તે તેનુ' નઠારૂ' પરિણામ આવે છે. તેથી અભ્યાસ ૪રીને પ્રશસ્ત ધ્યાન ધ્યાવાને ચેાગ્ય થવું, એટલે ધર્મ અને શુકલ ધ્યાનધ્યાવાના અભ્યાસ કરવા, કે જેથી પ્રશસ્ત ધ્યાન ધ્યાવાની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. ૧૭
ધર્મ ધ્યાનને અંગે શુભ લેશ્યાના ચિન્હનું ફળ. भावाना देशकाले च स्वासत्तालंबनक्रमात् । ध्यातव्यध्यानानुप्रेक्षा बेश्यालिंगफलानिच ॥ २८ ॥