________________
કર૮
અધ્યાત્મ સાર,
રદ્રધ્યાનના ચિન્હો कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः । अतिसंश्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥१४॥
ભાવાર્થ-બા પૈદ્રધ્યાનમાં અતિસંશ્લિષ્ટરૂપવાળા કર્મોનાં પરિણામથી કાપત, નીલ અને કૃષ્ણલેશ્યાઓ થવા સંભવ છે.૧૪
(આ ગ્લૅકનો વિશેષાર્થ આગળ કહેવામાં આવ્યું છે.)
उत्सन्नबहुदोषत्वं नानामरणदोषता । हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाचं स्मयमानता ॥ १५॥ निर्दयत्वाननुशयौ बहुमानः परापदि । लिंगान्यत्रेत्यदो धोरस्त्याज्यं नरक सुखदं ॥१६॥
ભાવાર્થ—ઘણું દેનાં કારણ બનવું, વિવિધ પ્રકારના જેને મારવા, હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવી, પાપ કરીને ખુશી થવું, નિર્દયતા રાખવી, પશ્ચાત્તાપ ન કરે, અને બીજાની આપત્તિમાં બહુમાન કરવું–એ આર્તધ્યાનનાં ચિન્હ છે. નરકનાં દુઅને આપનારાએ આર્તધ્યાનને ધીરપુરૂએ ત્યાગ કરવો.૧૫-૧૬
વિશેષાર્થ–એવાં અપકર્મો કરે, કે જેથી દોષના કારણરૂપ થવાય. જાતજાતના છને મારવા પ્રવૃત્તિ કરવી, હિંસા વગેરે અપકૃત્યમાં પ્રવર્તવું, પાપકર્મ કરીને ખુશી થવું, હમેશાં નિઈ યતા રાખવી, નઠારાં કામ કરીને પશ્ચાત્તાપ ન કર, અને બી. જાઓને આપત્તિ આપવામાં અથવા બીજાઓની આપત્તિ જોવામાં