________________
ગાધિકાર.
૪૧૭ પતિને પશુ અવસ્થામાંથી પશુ બનાવ્યો હતે. તેમ સંક્ષેપરૂચિવાળે પુરૂષ વિશેષ બલવાન કયારે થાય, કે જયારે તેની પ્રીતિ સાચે સાચી હોય ત્યારે. પણ સાચી પ્રીતિવીનાનું વિશેષ બળ, તે બળમાં ગણાતું નથી. ૭૫
જિજ્ઞાસુ પુરૂષ શબ્દબ્રહ્મને પ્રાપ્ત થાય છે. जिज्ञासापि सतां न्याय्या यत्परेऽपि वदंत्यदः । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥
ભાવાર્થ-સપુરૂષને જિજ્ઞાસા રાખવી, એ ન્યાય છે. અને અન્ય દર્શનીઓ પણ તેમ કહે છે. અને જિજ્ઞાસુ પણ શબ્દ બ્રાને પ્રાપ્ત કરે છે. ૭૬
વિશેષાર્થ–સપુરૂને જિજ્ઞાસા રાખવી, એ ન્યાય છે. એટલે સત્પરૂએ કઈ પણ વસ્તુને જાણવાની ઈચ્છા રાખવી, તે સ
ને ઘટે છે. અન્યદર્શનીઓ પણ તે વાતને માન્ય કરે છે. જે પુરૂષ અને જ્ઞાતા ન હોય, પરંતુ ગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ તે શબ્દ બ્રહ્મને પામે છે. આ વાતને ઊપદેશ કૃષ્ણ અને જુનને આપેલ છે. ૭૬
ઊપાસકે ચાર પ્રકારના છે. आत्तों जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विधाः । .. उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७॥
૨૭