________________
૧૬
અધ્યાત્મ સાર.
ભાવાર્થ–તેથી આ સ્થાનને જે પ્રયાસ તે ભેદનું નિરૂપણ કરવાને સામાન્ય છે. જેથી અનુમાન પ્રમાણ કરતાં સામાન્યપણે તેના વિષયને અભાવ થાય છે. ૭૪
વિશેષાર્થ–તેથી આ સ્થાનને જે પ્રયાસ તે ભેદનું નિરૂ પણ કરવાને સામાન્ય છે એટલે સ્થાનના પ્રયાસથી ભેદનું નિરૂ પણ થઈ શકતું નથી. વળી તે સર્વમાં અનુમાન પ્રમાણ લેવામાં આવે તે, સામાન્ય પણે તેના વિષયને તેમાં અભાવ થાય છે. ૭૪
સક્ષેપની રૂચિવાળા જિજ્ઞાસુને વિશેષથી બળ
પ્રાપ્ત થાય, તે બળ ગણાતું નથી.
संक्षिप्तरुचि जिज्ञासा विशेषान्न बवं बलम् । चारिसंजीविनीचार झाता दनोपयुज्यते ॥ ७५ ।।
ભાવાર્થ–સંક્ષેપ રૂચિવાળા જિજ્ઞાસુને વિશેષથી થ. યેલ બળ, તે બળ હેતું નથી. તે ચારિ સંજીવની-ચારના દષ્ટાંત થી અહિ ઉપયોગમાં આવે છે. ૭૫
વિશેષાર્થ–જે જિજ્ઞાસુ સંક્ષેપ રૂચિવાળ હોય છે, એટલે જે સંક્ષેપથી જાણવાની ઈચ્છા રાખનારો છે, તેને વિશેષથી થયેલ બળ, તે બળ હેતું નથી. એટલે સંક્ષેપની જિજ્ઞાસાવાળાને વિશેષ મેળવવાનું બળ રાખવું. તે નકામું છે. તે વિષે ચારિસંજીવની-ચારનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. સંજીવની નામની ઘાસની બુટીને એળખનારી એકમેટી સ્ત્રીએ તે બુટીને વેગથી બીજી નાની સ્ત્રીને