________________
ગાધિકાર
૪૧૧
દેખાય છે, એટલે “આ નીચી ભૂમિકામાં છે, અને આ ઉંચી ભૂમિકામાં છે, એમ ભેદ જણાય છે, પરંતુ તેથી કાંઈ તેમનું સેવકપણું હણાતું નથી. એટલે સર્વજ્ઞ પ્રત્યે તેમને જે સેવક ભાવછે, તે નાશ પામતે નથી. ૬૬ મધ્યસ્થ ભાવનું અવલંબન કરી સર્વજ્ઞની.
સેવા સર્વ વિદ્વાનને ઇષ્ટ છે. माध्यस्थामवलंब्यैव देवतातिशयस्य हि। सेवा सर्वै बुधैरिष्टा कालातीतोऽपि यजगौ ॥ ६७ ।
ભાવાર્થ–મધ્યસ્થ ભાવનું અવલંબન કરી, દેવતાતિય–સર્વ પ્રભુની સેવા સર્વ વિદ્વાનને ઈષ્ટ છે, તે કાલાતીત, છતાં પણ ઈષ્ટ કહે છે. ૬૭
વિશેષાર્થ_વિદ્વાને કહે છે કે, સર્વજ્ઞ પ્રભુની સેવા મધ્યસ્થભાવને ધારણ કરીને કરવી. તે કદિ કાલાતીત હોય, એટલે કાળનું ઉલ્લંઘન થયું હોય, તે પણ તે સેવા કરવી ઈષ્ટ છે. કારણ કે, મધ્યસ્થ ભાવથી કરેલી પ્રભુસેવા તત્કાળ ઉત્તમ ફળને આ પે છે. અને મધ્યસ્થભાવમાં કાલાતિકમણ પણ જોઈ શકાતું નથી. ૬૭
આ માર્ગ બીજાઓને પણ વ્યવસ્થાથી કહેલ છે. अन्येषामप्ययं मार्गों मुक्त विद्यादिवादिनाम् । अजिधानादिनेदेन तत्त्वरीत्या व्यवस्थितः ॥ ६ ॥